________________
શ્રોસુપાશ્વજિનસ્તુતિઓ
: ૩૩ +[૭૧] શ્રી સુપાર્શ્વજિનસ્તુતિઓ
+ (રાગ –વીરજિનેશ્વર અતિ અલસર) સ્વસ્તિકલંછન મંગલિક મૂરત, પારસમણું ગુણે ભરીયાજી, નિરૂપમ નિશ્ચલ નવમે ગ્રેવક, અષ્ટમીદિને અવતરીયાજી; પતા પ્રતિક સુશિષ્ટ પ્રતાપી, મા પૃથવી ઉધરીયાજી, ઈન્દ્ર મહેચ્છવ મેરૂગિરિ ઓચ્છવ, હરખે છપ્પન ટુલરીયાજી. ૧ સાતમા સુપાર્શ્વ વિષમ કર્મચારક તારક ત્રિગડે ત્રિલેકીજી, રત્નજડિત મંડિત જિનમાયા, અનંતજ્ઞાન વિલેકી; અષ્ટ પ્રતિહાર્યું પ્રવચન અડધારીજ, સેવિત સુર નર કોડીજી, પરખદા બાર પ્રભુ આગલે બેસે, ભજતા ભાવિક કરજેડીજી. અષ્ટ કરમ વનિષ્ઠ મદ આઠે, શઠ અઠ ભડ ભવિ ભાગેજી, શિવના સુખ લેભ લેવાને, નિશ્ચલ જિનપદ લાગેજી; નિશ્ચલ પ્રીત પર પ્રભુ પ્રેમ, સંયમ ગ્રહણ સુખ સાજી, નિરૂપમરમણ શિવગતિગમણી, વિદ્યા વિવિધ વિધ વાજી પ્રગટ પ્રતાપે માર્યા ગયક્ષ પૂરે દેવી અગ્રુઆ દુઃખ દૂરેજી, સરકી સહાજ કરે સહુ સંઘને, કચડવડી કરમ દુઃખ ચૂરેજી; ઝગમગ જ્યોતિ પ્રદ્યોતિ જિનેશ્વર, સમેતશિખર શિવ સાજી, પંડિત રત્ન પસાઈ પ્રભુતા, વનીતને જગ જશ વાયેજી. ૪
૧ અત્યંત યાચના કરનાર. ૨ રીતે. ૩ ચટપટી-તાબડતોબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org