SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૨ [પાછ૭ સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકદશા તરજ અનંત પુણ્યદય જસ જાણે, સેવા કરે નિરાલી છે, આત્મકમલમાં જિનવર સેવે, લબ્ધિ નિત્ય દીવાલી છે. ૪ નાડેલ(મારવાડ)મંડનશીપદ્મપ્રભજિનસ્તુતિ + ૧ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર) નાડુલમંડન પાપવિહંડણ, પદ્મપ્રભજિનરાયા છે, નયન કમલદલ અતિડી અનયમ, લવિજનને મન ભાયા છે; ધનુષ અઢીસે રાતે વરણે, કમલલંછન પ્રભુ પાયા છે, સલ સુરાસુર નાર વિદ્યાધર, પૂજે પ્રણામે પાયા જી. પાંચ મહાવિદેહમાંહે, વિહરમાન જિન વિશે જ, પાંચ ભરત ને ઐરાવત, જગજીવન જગદીશે જી; અતીત અનાગત ને વર્તમાન, દેઈ ચોવીસી નીસે જ, સરગ મૃત્યુ પાતાલે જિનહર, તે નમું જગદીશે જી. સુમતિ ગુપતિ સાહેલે સાધે, પ્રણમે સંજમકારી છે, ઘાતીકરમને ઘાત કરીને, હુઆ કેવલનાણું છે; ચૌમુખ ચૌવિધ ધરમ પ્રકાસે, ભવિજીવને હિત આણી છે, કરમ ખપાવી જુગતે હતા, પામ્યા શિવસુખ ખાણી છે. ૩ શ્રીપપ્રમ પદપંકજ સમરે, કુસુમકક્ષ સુખકારે છે, ચીર ચુંદડી ચેલી ચરણા, પહિરી નવસહારે જી; શાસન સાંનિધકારી સામી, વિઘન વિશેષે વારી જ, શ્રીરૂપવિજય પ્રભુ ચરણપસાઈ, મુનિમાણેક જ્યકારી છે. ૪ ૧ અનુપમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy