SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુમતિજિનસ્તુતિએ : ૨૯ [ ૭] મંગલામાત સુજાત મલા, બીજ દિને જિન જાયે છે, હરખે કુમરી છપ્પન ટુલરાયે, ઈન્દ્રાદિક ગુણથી ગાય છે. ૧ ગુણ સુમતિ હે લહે મુક્તિ, પ્રવચને સાચું કે સુણું છે, અવિનાશી અરજ અવધારી, અનુભવરસમાં મ્યું ઊણું છે; ગુણ અનંત શિરુઆના ગાજે, લેક ચઉદ જિનરાજે છે, પાંચમા સુમતિ પાંચે ત્રિણ ગુપ્તિ, આવે આપે પ્રવચન છાજે છે. ૨ પંચ પરમેષ્ટિ જ્ઞાનાદિક પાંચે, જિનકલ્પી જિનરાજે છે, પાંચમા પંચ મિથ્યાત્વ પ્રજાલી, કચલછનથી વિરાજે છે; પ્રભુપંચમી ગતિ પહચે પહચાડે, વિરૂઆ વિષય વિરામે છે, અચલ નિર્મલ કેવલ દુજે, બીજે સુમતે સિદ્ધ પાવે છે. ૩ ત્રિવંકી ત્રિભુવન યક્ષ બર, બલી સંઘને સહાજે જ, દેવી કાલી રઢીઆળી રૂપાળી, રમઝમ નેકરી નિવારે છે; જિનશાસન આસન અધિકારી, સુમતિ ભગતિ ભલી ભાલી છે, પંડિતરત્ન પસાથે ઈમ પભણે, વનીતની વાણી રસાલી જી. ૪ + ૩ કુમતિકલીઅખધકંધકાટણસુથાર, જગબંધવ અમલીન જ્ઞાન શિવપદ ઉપચાર; સુમતિ સુમતિનિધાન યાન ભવજલધિ પ્રસારણું, પુરુષોત્તમ પરધાન પુન્ય પરમારથ કારણું. ૧ જિન ચાવીરહ તત્વજ્ઞાન પરમાણુ પ્રકાસી, અતિશય અભુત એક રંગ ભિન્નતા બહુ ભાસી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy