SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ :+[૫૬] તુતિતરંગિણી ભાગ ૨ એકાદશ તરણ ચાર કષાયે પૂરીથી રાગાદિકને ખેત, ઈમ ભાગે જિનવર મેહ કરમ પર હેત; આગમ અંજન અંજ એ ભરમ તિમિર દે નાશ, ઈન સરધાએ સરધે ખાતમતત્વ પ્રકાશ. ૩ હિણિ ગુણરહણ-ભૂધર ભવિયણ માની, શાસનની હિતકારિણું દુષ્ટ દમન અ વિધાની; ધનુ તેમર કરધારિણી વંછિત પૂરણ હીરી, શ્યામસાગરપદ સેવક ભગતિ સુઝાન વિહારી. ૪ શ્રીસુમતિજિનસ્તુતિઓ ( ૧ (રાગ -સુમતિ સ્વર્ગ દીયે અસુમંતને). સુમતિ વંદન કંદન કર્મનું, સુમતિસ્થાન દીયે શિવશર્મનું સકલ લક્ષ્મી નિવાસ એ પદ્મનું શરણું લે એ સદા સુખ સઘનું. ૧ ઋષભ આદિ જિનેશ્વર યાઈએ,ગુણ ગણે ભવિ તે બહુ પાઈએ; કરમ આઠ હરી શિવ જાઈએ, આતમરૂપ સુગંગમાં નાહીએ. ૨. જગતિ જ્ઞાન માજજવલકારક, અશુભ કર્મના વાર વિદારક; હદયદાહક મેહવિનાશક, જગતતત્વ સમસ્ત પ્રભાસક. ૩ હરતી શાસનવિશ્વ સુકાલિકા, કરણી સેવ સદા શિવતાલિકા; ભવતુનામથી મંગલમાલિકા, જિનથી જાસ સુલબ્ધિ દીવાલા. ૪ + ૨ ( રાગ -વીરજિનેસર અતિ અલસર ) સુમતિજિનેસર અતિ અલસર, આશ ધરું અવિનાશી છે, કેશલ્લાનગરીએ કહયે, મેઘરાય રવિ ભાસી છે; ૧ એક જાતનું રત્ન. ૨ કુંચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy