SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ . - 1 : ૩૦ ૬૫૬૮] સ્તુતિતરંગિણી ભાગ ૨: એકાદશ તરબ કારણ કારિજ રૂપ મૂલ એક નહિ રે, જિમ ભંગી સમ હેય ભંગ કરી કૃમિ સરે. ૨ ગ્યારહ અંગ ઉપાંગ બાર પટું છેદ સુભાષા, પન્ના દશ ચાર મૂલ સૂત્રહ સુભિલાષા; નંદી અરૂ અનુગદ્વાર જૈન આગમ વાણી, સરધા ભવિયણ શુદ્ધ સિદ્ધિ શિવદ્ધિ વખાણી. ૩ સજલઘન જિમ શ્યામ રંગ તનુ તેહે દીપે, હાથી ગદા ધરી દુષ્ટ કષ્ટદાયક દલ જીપે; મહાકાલી મહાતેજપુંજ શાસન રખવાલી, દરસણ [અ] પૂર્વ સુજ્ઞાન દાનાયક મરછરાલી. ૪ શ્રીપદ્મપ્રભજિનસ્તુતિઓ + ૧ (રાગ -વીરજિનેશ્વર અતિ અસર ) કમલલંછન પદમાસન પૂરી, પૂજે પદ્મપ્રભ પાયા છે, નગરી કેસંબી નિરૂપમ નીરખી, ધરામંડણ ધરરાયા છે; કરે ઉદ્યોતકરણ રવિ કું તેમ, સુચીમામાત સુહાયા છે, જન્મ મહોચ્છવ ઈન્દ્ર સુર એછવ, છપન લલનાઈ લડાયા છે. ૧ પંચ કલ્યાણક ઈણિ પરે પૂજે, કર્મ કઠિન કરે હરે છે, સમવસરણ સેવાવિત સુર નર, ભેર ભૂંગલ ભવિ પૂરે છે; દિસે દિસ ઠંદુભિ શબ્દ દેવદિક, મહામદ અઠ ભડ ભૂરે છે, નવ નવા નાટિક નર સુર નારી, ચ્યવન ચોરાશી લકખ ચૂરે છે. ૨ પદમનામી કમલ પહ, વિકસિત જ્ઞાન વિલાસી છે, જ્ઞાન દયાન નિર્વિષ નિશ્ચલસે, અચલ અથિરસે ઉદાસી જી; મંડણ ! તેમ? જન્મ મહર્ષિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy