SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસંભવજિનાતુતિએ : ૨૫:૫૬૩] + ૩ (રાગ -શત્રુંજયમંડન ઋષભજિકુંદ દયાલ ) સંભવજિન સુપરે, ભજે ભગવંત ભૂપાલ, સાવથીપુરી સાહ્યા, મેહ્યા સેનામાત મહાર; જિતારીનુપનંદન અશ્વલંછન અતિ આપે, પંચમી દિન પ્રગટ્યો, કેવલ કારણ જિન જેપ. ૧ ત્રીજા ત્રિભુવન તાહરી, આશ ધરું અહોનિશ, જુગતે જયું જુહારું, સમેતશિખર સિદ્ધ વિશ; ભેલા ભાલે ભવિ લેકે, ભા નરભવ ભાગે, પ્રત્યક્ષ પ્રભુ પય લાગું, ભવે અબ આ લાગે. ૨ સમેસરણે સંભવજિન, વાણી પાંત્રીસ ગુણે ગાજે, બાર પરખદા પૂરી, છત્ર ચામર ચિહું છાજે; વાજે દુંદુભિ વાજા, ઈન્દ્રવજ ઈન્દ્ર ધરાવે, પ્રાતિહાર્યો પ્રમાવિક, દ્વાદશ ગુણ એ કહાવે. ૩ યક્ષ તિમુહ જોરાવર, દુરિતારી પરતા પૂરે, સંઘ સંકટ હરત, ઝગડા કરમને ઝૂરે, પંડિતમાં પંડિત, અખંડ ધરે સહુ આણ, રત્નવિજયની રચના, વનીતવિજયની વાણુ. ૪ + ૪ ક્ષેત્રને પરભાવિ દુઃખીયા જીવ કુગતિ દેય, જિન ગર્ભ જન્મકલ્યાણક અવસરિ તેહિ સુખીયા હોય; તિણહ કારણે નામ સંભવ જ જગિ જયકાર, ધ્યેય યા તા દયા ન ત ભ વન ક ૨ તા ૨. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy