SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૨૪ પદ૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ એકાદશ તરણ શુભ સમકિતધારી, દેવી છે દુરિતારી, હરતી વિઘન ચાલી, ભક્તની ભીડ ટાળો; સંભવપદ સેવા, તે કરે મુક્તિ લેવા, સૂરિ લબ્ધિ કહેવા, સેવ દેવદેવા. ૪ + ૨ ( રાગ-વીરજિનેશ્વર અતિ અલસર ) શ્રીસંભવજિન મૂરતિ સુંદર, જગજન મેહનગારી છે, સેવકજન મનવંછિત પૂરણ, કલ્પવેલી અવતારી છે; ભાવનાચંદન ભરીય કાલે, ટેળે બહુ નર નારી છે, સંભવજિનવર પૂજું ભવિજન, મુગતિવધૂ લહું સારી છે. ૧ શ્રીનંદીશ્વર નઈ માનુષત્તર, ઈસુકા વૈતાઢ્ય છે, કુલગિરિ પ્રમુખ જિહાં શાશ્વત, જિન વંદું ચારે નામઈ છે; અતીત અનાગત છેષભાદિક જિન, શેત્રુંજ અરબુદ વદે છે, ઈત્યાદિક તીરથ જિન સરવે, પૂછ પાપ નિકંદે છે. ૨ દે નવકારશી પિરસતણું છ, સત્ત પુરિમઢ એગઠાઈ છે, નવી વિગય નવ એગ બિઆસણ, આંબિલ આઠ આગાર છે; છ પાણસ ચાર ચરિમ પરચખાણુઈ, એ આગમ વિચાર છે, મન સુધઈ આરાધે ભવિકા, જિમ પામે ભવપાર છે. ૩ અરિહંતદેવ અહેનિશ આરાધઈ, સાધુતણુઈ ગુણઈ રંજઈ જી, ધર્મધ્યાન ધરઈ જિન ભાગે, દુકૃત દુરિત નિકંદજી; તેહતણ તું વિઘન નિવારઈ, તું દુરિતારી દેવી છે, વિબુધવિજય સૈભાગ્ય સમરી, જિનચરણભુજ સેવી છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy