SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસંભવજિનસ્તુતિઓ : ૨૩ [૫૬૧) વયણ જિનરાજના તે ન સંભરે, જેહને તવો એક ઉદ્યમ કુરે; જેમ રવિકિરણને તેજ પ૨ક યં, શીતના ભાવ અરતિ માર ઘનત્રાસીય. ૩ સયલ સુખસંપદા દાયણ ઉદ્યમવતી, દેવી અજિતા રમા શાસને વદ્ધતી; શ્યામસાગરતણે શીશ કહે સાદ, તુંહી સુજ્ઞાનની કામના સુરતરુ. શ્રીસંભવજિનસ્તુતિઓ ૧ ( રાગ-આદિજિનવરરાયા ) સંભવજિનરાયા, માત સેના કહાયા, ગુણગણુ જસ ગાયા, દુર્ગતિ દૂર થાયા; કેવલ ગુણ પાયા, અલંછન સુહાયા, સંવરનૃપ તાયા, ધ્યાનથી મેક્ષદાયા. ૧ જિનવર ચઉવીશા, મેહમાયા આવીશા, કેવલશ્રી ઈશા, શાસનશ્રી અધીશા; કરમ નગ હરીસા, મુક્તિના સુખ દી સા. જિનવર જગદીશ, દયાવજે નિશદીસા. ૨ જિનવરની વાણી, જેહ છે ગુણખાણી, નયભંગે ભરાણી, મોક્ષની જેહ લ્હાણી; કરમ કંદ કુપાણી, જે ધરે ચિત્ત આણી, ધન ધન તે પ્રાણી, પામશે શિવરાણી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy