________________
: ૨૬ :+[૬૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંભ શષભાદિ જિન વીશ એકણિવ ) સર્પણ ઈયુમાંહિ, અનભેદશાસન સકલ અતિશય ભિન્નતા કછુ નહિ નાણુ દંસણ ચરણ વીરજ વચનિ વસ્તુ સન્માન, ચરણ વંદનતણે ફલ ઈહ લહે શિવપદ ઠાન ૨ પરભાવ રજની તિમિર માતી ફેલી રહી ચિતું કે, છીનમાં નસીહીએ તિહારે જિનવયણ રવિ કરી જેરી, તત્વ જાણું પીછાણ નિજ પરરમણતા થિર જાસ, ઉપકાર આગમ એહ લખી ચરણ કરણ વિનાશ. ૩ શૃંખલાયુધ ધય શાસન દુરતિહરણ દેવી, દુરિતારી મારી ઉતારી સેવક ભક્તિ વશી નિત્તમવી, કનક વ ૨ ણી ક મ લ સજા શા યની સુ ખ દાય, શ્યામસાગર શીશ જપે છે સુજ્ઞાન સહાય. ૪
તલેદ(સાબરકાંઠા)મંડનશ્રીસંભવજિનસ્તુતિ
+ ૧ ( રાગ-રઘુપતિ રાઘવ રાજા રામ.) તલેદમંડન સંભવનાથ, મુગતિપુરીનઉ સૂધ સાથ; પ્રહિ ઊઠી ભવિયાં નિત નમ, પાપપંક હેલા નીગમઉં. ૧ ચઉવીસઈ જિનવર અતિ ચંગ, પૂજઉ ભવિયાં આણી રંગ; જિનવર પૂજઈ વંછિત ફલઈ, સંપદ સઘત્રી આવી મિલઈ. ૨ મદ મત્સર માયા પરિહરું, જિનવરવાણી હિયડઈ ધરું; ગણધર ગંથિત આગમસાર, તે સુણતાં લહઈ ભવપાર. ૩ એકમના જે સમરઇ નામ, તેહનાં વંછિત સીઝઈ કામ; શાસનદેવી સંકટહરુ, કીતિવિમલ કહઈ મંગલકરુ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org