________________
: ૧૮
પપ૬] સ્તુતિતરંગિણી ભાગ ૨ એકદશ તરંગ પ્રભુપૂજા દેખી મુજ મન અતિ આણંદ, આગમ અતિ સેહે મુખ જેહે પુનમચંદ. ૧ પૈતાલીસ પ્રતિમા પ૨ સા દ સરૂપ, તેહનાં ગુણ ગાવઈ ઈન્દ્ર ઈન્દ્રાણી ભૂપ; બહુ ભગતે પૂજે જે જિનવર વીશ, સુખસંપત્તિ સઘલી પુર મનહ જગીશ. ૨ સુખમાલ સુહાસણી અમૃત જિનની વાણું, ભવપાર ઉતારે ભવિજન હિયડે આણું; ભગવંતે ભાગે સઘલે ધર્મને સાર, શુદ્ધ મન પાલે જિમ પામે ભવપાર. ૩ જિનશાસનમાહે તું સઘલે વિખ્યાત, આદીસર ચરણે સેવ કરે દિનરાત; ચાસરી કેસરી વિસલપુર સુખકાર, દેવકુશલ ઈમ બેલે સંઘના વિઘન નિવાર. ૪
લાસ- મારવાડ)નગરમંડનશ્રીષભજિનસ્તુતિ
+ ૧ (રાગ -વરસદિવસમાં અષાઢ માસું) સેવનવાન સોહઈ જિનદેહ, પંચશત ધનુ ઉગ્નેહ,
જેણુઈ ઍડ્યો સવિ નેહ, અનંત સૌખ્યતણે એ ગેહ, ભવિ ચાતક આનંદન મેહ,
પુરુષરયણમાંહિ હ; ૧ મૃદુતા ભરી. ૨ રૂચિકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org