SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શીવભજિનસ્તુતિઓ : ૧૯ પપ૭] પહિલું તે વશ કરીયું કોહ, માયા માન સરીસઉ લેહ, પછઈ દુજઈ મેહ, લાસનગર ચડાવે સેહ, અષ્ટકર્મસુ કીધે દ્રોહ, જય આદીશ્વર જેહ. ૧ વંદે સકલ જિનેસર રાજી, પાપ તાપ ભાઈ સવિ ભાજી, વાત હુઈ તવ તાજી, તીસ ચાર અતિશય વિરાજી, તાસતણું ગુણ ગાઉં ગાજી, ભ વ સ મુ ૬ ની પા છે; અઢાઈ દીવમાંહિ જે છાજી, જાસ પાય પ્રણમઈ સુરરાજી, જય જપતાં નહિ આજી, મુગતિનગર ચલાવણ વાજી, દુર્ગતિપથ ગયે તવ ભાજી, સહુ કહી હા હા . ૨ શ્રીઆગમ ભાગે જિનચંદ, આણ્ય તિન જગતિ નિસ્પ, વીરશાસન તિહાં નંદ, ભવનપતિ યંતરપતિ ચંદ, સૂર ચકી બલદેવ મુકુંદ, સુરસ્યું પ્રણમઈ ઇંદ; સુર નર ગાઈ નવ નવ છદ, સુખસંપદવલીને કર્દ, ઝિંદઈ કર્મના ફંદ, જિહાં છે અનંત અરથનાવૃંદાએ નિસુણી કુમતિ ભયા મતિમંદ, તે પ્રણમું આણંદ. ૩ કવડજક્ષ શૂર વિશ્વ નિવારી, ગેમુખજક્ષ સદા ઉપગારી, ચશ્કેસરી દુહ ડારી, શ્રીજિનશાસન સાનિધિકારી, શત્રુંજયગિરિ સેવા સારી, તિહુઆ સયલ સંસારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy