SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે શું શ્રી ઋષભજિનસ્તુતિઓ : ૧૩ :+[૨૪] વડનગરમંડનથીષભજિનસ્તુતિ + ૧ (રાગ -વીરજિનેસર અતિ અલવાર) શ્રી આદીસર તું પરમેસર, અલસર અરિહંતા છે, નાભિરાયા માતા મરુદેવી, નંદન શ્રીભગવંતા છે; વૃષભલંછન પૂરવ રાશી, લાખ વરસનું આય વડનગરે શ્રીજિનવર સેહ, વિમલાચલગિરિ રાય અષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ વંદે છે, સુપાસ ને ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ નંદ જી; વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ, શાન્તિ કુન્થ અરનાથ છે, અર મલ્લી મુનિસુવ્રત નમિ, નેમિ પાસ શિવ સાથે છે. ૨ ભરતાદિક શુભ પરખદા બેડી, શ્રીઆદોસર આગે , ઈન્દ્રાદિક સુર નર બહુ મલીયા, શ્રીજિનને પાયે લાગે છે; લવિયણને ગુણખાણી વાણી, ગાજે ગુહિર ગંભીર છે, શિવપટરાણી માને નિસુણી, શાસનનાયક ધીર છે. ૩ શાસનદેવી તું ચક્કસરી, તું ત્રિપુરા સુખદાતા છે, દરિસણ માને છે તેહનાં, વંછિત પૂરે માતાજી; શ્રી વડનગરે ચઉવિ સંઘના, સંકટ સઘલા ચૂરે છે, વાચક દેવવિજ મન સમરી, સુખસંપત્તિ ભરપૂરે છે. ૪ ઉન્નતપુર( ઉના )મંડનશ્રીનષભજિનસ્તુતિ + ૧ (રાગ -મનોહરમૂરતિમહાવીરતણું.) ઉમતપુરમંડન જગતધણી, મહિમંડલ કીરત જાસ ઘણી; વૃષભાંતિ રાષભજિસુંદતણી, સેવા કીજે શિવસુખ ભણી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy