________________
: ૧૪ પ૨] સ્તુતિતર ગિણી ભાગ ૨ એકાદશ તરંગ દય નીલા જિનવર દેઈ રાતા, સિત અંજનવરણ ચઉ ખાતા સલસ જિન કંચનતનુ યાતા, ચકવીશ જિણુંદ ઘો સુખશાતા. ૨ જીવાજીવાદિક નવ લેયા, વલી જેહ પદારથ છે હેયા; જેહથી લહીયે ચઉહા હા, તે જિનમત હદયકમલ હૈયા. ૩ ચકેસરીદેવી ચકધરા, શ્રીવિજયપ્રભસૂરીશ્વર સુખકરા; ભાવસાગરજી ધ્યાવે પાવરા, ઉન્નત પાવે તેહ ખરા. ૪
સોહી( સુઈ)નગરમંડન શ્રીહષભજિનસ્તુતિ
+ ૧ (રાગ –વીરજિનેશ્વર અતિ અલવેસર.) અષભજિનેશ્વર ભુવનદિનેસર, અલસર સુખકારે છે, મંગલકમલાકારણુ જિનને, તારણ એહ ઉદારે છે; જગ થિતિધારણ યુગલનિવારણ, સમકિતદાઈ સારે છે, મિથ્યા તિમિર નિવારણ જાણે, ધૂરથી ધરમ દાતા જી. ૧ શ્રી શત્રુંજયશિખર સેહંકર, આદીસર અરિહંતે જ, અષ્ટાપદવર પર્વત ઉપરે, પહાંતા સિદ્ધિ સંતે જી; તે સાહિબજી સેહીનગર, ગાજે બહુ ગુણ વાત છે, ભવિયણ ભાવ ધરીને ભેટે, ભયભંજન ભગવંતે છે. ૨ પ્રથમ તીર્થકરને એ એપે, અભિનવ આગમ દરી , ઉપશમજલ અધ્યાતમ પૂરે, ગાજે ગુણનિધિ ભરી જી;
સુમતિ ગુપ્તિ ધરી સાધુ સેવે, અનુભવરસ અનુસરી છે, - ગણધર ગિરૂઆજે શુભપ્રાણી, તેણે હિત આણ વરીયે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org