________________
* ૧૨ :+[૪૦]
સ્તુતિતર નિણી ભાગ ૨ : એકાદશ તરંગ
કામલ નયણી કામલ વયણી, કેમલ કદલી દેડી જી, કામલ ભાવે સેવક તારક, કામલ ચરણુ સનેહી જી; શજ્યા કામલ કમલ પિયારી, ચક્કેસરી શ્રુતદેવી જી, શ્યામસાગરના શીશ સુજ્ઞાનહ, શાસનનાયક સેવી છ.
+ ૧૩
શ્રીદીસર જિનવર, સેવ સુર નર કિન્નર; તાસ તણા ગુણુ ગાવે, શ્રીગુણસાગર ધ્યાવે. ૧ ત્રિભુવનમંડન ઈંશ, જિનવર સગસત વીશ; અઈઅ અણુાગય એ સંપય, શ્રીગુણસાગર જ પય. ૨ ત્રિપદી ભાખે એ જિનવર, પ્રવચન ગૂથે એ ગણુધર; શ્રીગુણસાગર ભાખે, સુષુતાં સંધ ચક્કેસરી ગુણુધરણી, સાહિબ શ્રીગુણસાગરરાયા, તાસ ઉદા કરી માયા. ૪
ઉલ્હાસે, ૩
મંગલકરી;
+ ૧૪ ( રાગ : વીરજિનેશ્વર અતિ અલવેસર )
*પ્રથમ તીર્થંકર આદિજિનેસર, મન રંગે પ્રણમી જી, ચાવીસે જિનવર પૂજીને, નરભવ લાહા લીજે જી; જિનવરવાણી અમીય સમાણી, સાંસલ મન ગહુગડીયે જી, ચક્કેસરીઢવી સુપસાથે, નૈમિવિજય સુખ લડીયે જી. ૧
* આ સ્તુતિ–થાય ચાર વખત ખેાલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org