________________
શ્રીઋષભજિનસ્તુતિઓ
: ૧૧ +[૫૩]
ઋષભદેવ જ્ઞાની હુઆ એ, લાખે શુદ્ધ ઉપદેશ તે, દુવિધ ધરમ પ્રકાસીચા એ, શ્રાવક સાધુ નિવેશ તા; ષટ્ટર્વ તિહાં ભાખીયા એ, પાંચ છડી એક ધાર તે, ને નિખેવા સ ́ત્તુત લહે એ, એમ અનેક વિચાર તા. મહાવદ તેરશે શિવ લહુ એ, અષ્ટાપદગિરિ આય તે, ગોમુખજક્ષ ચક્કેસરી એ, કરે શાસનની સ્હાય તા; એવા જિનવર સેવતાં એ, પાતક સરવે જાય તે, મુનિ હૂકમ તસ ધ્યાનથી એ, મનવ છિત તસ થાય તે. ૪
+ ૧૨ ( રાગઃ-વીરજિનેશ્વર અતિ અલવેસર. )
કાડાકાડી અષ્ટાદ્દેશ સાગરે, કલિત ધમ પરકા જી. સમતારસને સાગર સ્વામી, વૈરી કરમ વિનાન્શ્યા છ જગદાનંદન ત્રિહુ જગવંદન, નંદન નાભિનરેશે જી: વૃષભપતાકી કંચન વરણા, વંદું. ઋષભજિનેશે। જે ઋષભપ્રભુ અષ્ટાપદ સિદ્ધા, તીરથ તે કિંગ જાણે વાસુપૂજ્ય ચ'પાપુરી નેમિ, ગિરિ ગિરનારી વખાણે જી પાવાપુરી મહાવીરજિનેશ્વર, શિવરમણી સંગધારી જી બીજા વીશ તીર્થંકર સિદ્ધા, સમેતશિખર શિરચારી જી, પ્રવચન સુખે માગિ ચાકખા, ધરમ દુવિધ જિન ભાખ્યા જી, નિશ્ચે અક્ વિહાર નિરુપમ, નિજિ પરણુતિ પરદાબ્વે જી; વય ઉત્તપાત ધ્રુવ સુપ≠ સાધન, કારણ કારીજ રંગી ૭, હૈય સુગેય પદારથ પૂરણ, પરમારથ પસંગી જી.
Jain Education International
For Private & Personal Use Only
ર
૩
www.jainelibrary.org