________________
૫૭
સળંગ છીંટનું પાકું ખાઈન્ડીંગ અને પક્તિએ પ ંક્તિનું છૂટું મુદ્રણુ આ બધુ પુસ્તકની બાહ્ય શાલામાં અનેક રીતે વધારા કરે છે. સ્તુતિએ વિષેનું ઉપયાગી મહત્વનું વિવેચન કરનારી પૂ. વિદ્વાન મુનિવર્ય શ્રી વિક્રમવિજયજી મહારાજની ‘ યત્કિંચિત્' શિર્ષક તળે પ્રકટ થયેલી પ્રસ્તાવના પણુ સ કાઈને મેધપ્રદ છે. પુસ્તક પ્રત્યેક જૈનના ધરમાં હાવુ આવશ્યક છે.
*
આત્માનન્દ્વ માસિક ભાવનગર પુસ્તક પર, અંક ૧૨, પૃષ્ઠ ૧૯૬.
પૂર્વાચાર્યોએ આપણને જૈનસાહિત્યને જે અમૂલ્ય વારસા આપ્યા છે તેને સુવ્યવસ્થિત રીતે જાળવવાનું અને ચેાગ્ય રીતે પ્રગટ કરવાનું કાર્ય હમણાં હમણાં જુદા જુદા સાહિત્યસેવીએ દ્વારા થઈ રહ્યું છે. સ્તુતિતરંગિણી ભા. ૧ ના પ્રકાશનમાં એવા જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યા છે. પૂર્વાચા'એ રચેલ ગુજરાતી, સ ંસ્કૃત, પ્રાકૃત અને પિશાચી ભાષામાં રચેલ અપ્રગટ લગભગ ૫૦૦ (૧૧૫૦ ) સ્તુતિઓને સગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યા છે. સંપાદકતા પ્રયાસ ઘણા સ્તુત્ય છે. સૌંપાદકના આ પ્રયાસને આવકારતા અમેા ઈચ્છીએ છીએ કે આ ઉપયાગી સાહિત્યના ખીજો ભાગ સત્વર પ્રગટ કરવામાં આવે.
*
શ્રી જૈનધમ પ્રકાશ ભાવનગર પુસ્તક ૭૧, અંક પ. વિ. સ. ૨૦૧૧. ફાગણ. સ્તુતિતરંગિણી ભા. ૧ માં પ્રાચીન કર્તાની પ્રટે તેમજ અપ્રકટ કૃતિઓને સમાવેશ કરવામાં આવ્યા છે. કેટલીક સ્તુતિએ હસ્તલિખિત પ્રતે ઉપરથી સ`શેાધન કરીને પ્રકટ કરવામાં આવેલ છે. સંસ્કૃત તેમજ કઠીન કૃતિઓમાં પાઠાન્તરે। મૂકીને તેમજ સ્થળે સ્થળે ફૂટનેટ મૂકીને વાંચકાની સુગમતા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. એકદરે પૂ. મુનિરાજના આ પ્રયાસ આવકારપાત્ર છે અને બીજો ભાગ વહેલાસર પ્રકટ કરે એમ ઈચ્છીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org