SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પૂ. મુનિરાજશ્રી ભુવનવિજયજી ગણિવર રહિત. ભા. શુ. ૧૪ સ્તુતિતરંગિણી ભા. ૧ નું પુસ્તક મળ્યું. મારી માન્યતા હતી કે તેમાં પ્રાચીનતમ સઝાય, સ્તવનને પણ સ્થાન હશે ! કિંતુ નિરીક્ષણ કરતાં તેમાં કેવલ સ્તુતિઓને જ સંચય છે અને તે વિપુલ પ્રમાણમાં છે. પાલના ભાગમાં સંસ્કૃત સ્તુતિને સંગ્રહ ધણા જ સુંદર, સગીન અને શસ્યતમ છે, એમ મારે કહેવું પડશે. સાથે સાથે ૫. શ્રી વિક્રમુ વિજયજી મહારાજે આલેખેલી પ્રસ્તાવના પણ તેટલી જ સદુપયેાગી છે. આાપને આ પ્રયત્ન પ્રયાસ જનતાને સુપયેાગી ને સ્તુત્ય થઈ પડશે, * ડૉ. ભાગીલાલ જે. સાંડેસરા, M. A. PH. O. અધ્યાપક નિવાસ, પ્રતાપગજ વડાદરા ૨ તા. ૩૧-૧-૫૬. સ્તુતિતરંગિણીની ભા. ૧ ની નકલ મલી માટે ઘણું। આભારી છું. ગુજરાતી તેમજ સંસ્કૃત સ્તુતિને આ બહુ કિ ંમતી સ ંગ્રહ છે. ધાર્મિક ઉપરાંત ભાષાકીય તેમજ સાહિત્યિક દૃષ્ટિએ પણ એ ઉપયેગી થશે એમાં મને શંકા નથી. જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસ માટે પણ એ ઘણું કામનું જણાયું. * પતિ લાલચ ભગવાનદાસ ગાંધી થી કાંટા, વડીવાડી વડાદરા વિ. સં. ૨૦૧૩ અ. શુ. ૧૧. વિ જૈન સ્તુતિ સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી તેમર્વિજયજી. મ.ની સેવામાં એકલેલ સ્તુતિતર ગિણી ભા. ૧ ની ચોપડી સાભાર સ્વીકારું છું. આપના એ દિશામાં પ્રયત્ન ઉપયેગી થશે એમ ધારું છું. સ્તુતિતરંગિણીમાં શાચીન અને અર્વાચીન પ્રકાશિત તેમજ અપ્રકાશિત ગુજરાતી, સંસ્કૃત, આાકૃત આદિ જિનસ્તુતિના તરગ ૧ થી ૧૦ માં વિભક્ત કરેલ સંગ્રહ સ્તુતિપાઠ કરનાર અભ્યાસીઓને તથા સંધ-સમાજમાં અને અન્યત્ર પણ આકર્ષીક થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy