________________
૫૩
વાંચતા, વિચારતાં યાદ આવે છે. શાસનસેવામાં શક્તિ વધે અને અમુદ્રિત સાહિત્યનું સંપાદન કરાતું રહે એ જ ઈચ્છવા યોગ્ય છે.
૫. પં. શ્રી કનકવિજયજી ગણિવર, જૈન તપાગચ્છ ઉપાશ્રય, મેરબી
તા. ૧૨-૮-૫૫ સ્તુતિતરંગિણી ભા. ૧ ની નકલ મળી. સ્તુતિઓને સુંદર સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. પ્રાચીન તેમજ અર્વાચિન પ્રસિદ્ધ અપ્રસિદ્ધ સ્તુતિઓનો જે વિશાલકાય સંચય સંપાદક મુનિવરશ્રીએ કર્યો છે, તે અતિ ઉપયોગી તેમજ ઉપકારક છે. આવું સ્તુતિએ વિષેનું પ્રકાશન જૈન સમાજમાં પહેલવહેલું છે. તેમજ સાહિત્ય જગતમાં અણુમેલરત્ન સમાન છે. પં. શ્રી વિક્રમવિજયજી ગણિવરની વિગ્ય પ્રસ્તાવના મનનીય છે. સ્થળે સ્થળે ઉપયોગી ટીપણોદ્વારા સંપાદકશ્રીએ સુગ્ય પરિશ્રમ કરી પ્રકાશનને સમૃદ્ધ કર્યું છે. તેઓ ભાગ બીજે પ્રસિદ્ધ કરી, સ્તુતિસાહિત્યની યશસ્વી, સેવા કરવા સમર્થ બનો !
પૂ. ૫. શ્રાભદકરવિજયજી ગણિવર (પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂ૦
મને શિષ્ય) ઈરલાથી જ અંધેરી ૨૪, શ્રા. શુ. ૧૩. સ્તુતિતરંગિણી ભા. ૧ મ. સંપાદનનું કાર્ય સુંદર થયું છે: (પં. શ્રી વિક્રમ. વિ. ગણીની) પ્રસ્તાવનામાં ચતુર્થ સ્તુતિ સમર્થન માટે આપેલ યુક્તિઓ સચોટ છે. અનુપબૃહણું નામના આચારનું પાલન થવાથી સમ્યગ્ગદર્શનની વિશુદ્ધિ થાય છે તથા દેવદેવીઓના અસ્વિકાર અને અબદમાનરૂપી અને અવહેલનારૂપી આશાતના દોષથી બચી જવાય છે. એ બે દલીલ ખૂબ ગમી છે.
પં. શ્રી ભાનુવિજયજી ગણિવર (પૂ. આ. શ્રી વિજયમસ
મ.ના શિષ્ય) સુરેન્દ્રનગર બા. વ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org