________________
પર
પૂ॰ આ શ્રીવિજયજીવનતિલક સ્॰ મ જૈન ઉપાશ્રય. મારી
આ॰
લા. જી. ૧૫
લગભગ જોઈ સાહિત્ય રસસ્તુતિએ સાચે
તમેાએ મેકલેલ સ્તુતિતર ંગિણી. ભા. ૧ મધ્યેા, લીધા. વાંચતાં એમ થઈ આવ્યું કે પ્રાચીન મહાપુસ્થેાની પાષક, આત્મભાવવક અને તત્ત્વજ્ઞાન વિષયજ્ઞાપક આ જે તેઓશ્રીની અસ્મિતાની તકતીએ જ ઉદ્યત થઈ છે. તમેાએ સતત અને અથાગ પરિશ્રમ ઉઠાવી જે મહાભગીરથ કાર્ય પાર પાડ્યુ છે તે અલ હું તે। ભૂરિભૂરિ પ્રશંસા જ નહિ પણ પુનઃ પુનઃ આવું વિશિષ્ટ સાહિત્યસ પાદન કરવા પ્રેરણા પણ કરું છું. પ્રથમ ભાગ જોતાં દ્વિતીય ભાગ જોવા મન તલસી રહ્યું છે. તમેાને શાસનદેવ એલી મદદ આપે, તમારા ક્ષયે પામને પ્રગટે ધ્ય જાગે અને દ્વિતીય ભાગમાં નવતમ સ્તુતિએ બહાર પાડી જનતાને અપૂર્વ લાભ અર્પી એવી એક શુભાશા.
*
પૂ॰ ૫૦ શ્રીપ્રવીણવિજયજી ગણિવર અને પૂર્વ મુનિરાજશ્રી હિમાવિજયજી મ॰ મલાડ (મુંબઈ) વૈ. વદ ૩
સ્તુતિ-તરંગિણી ભા. ૧ બહુ જ સુંદર અને ઉપયાગી થયા છે. તેની પાછલ કરેલા પ્રયાસ ખૂબ પ્રશ ંસનીય ગણાય. ચતુર્વિધ શ્રીસ ંધને ખૂબ જ ઉપયાગી થઈ પડશે એવી જ રીતે સાહિત્ય પ્રચારકરતા રહે। એ જ ભાવના
*
પૂર્વ ૫. શ્રીતિલકવિજયજી ગણવર (પૂ॰ આ॰ શ્રીવિજયરામચંદ્રસ્ મના શિષ્ય) જૈન ઉપાશ્રય વીરમગામ કા. શુ. ૧૦
સ્તુતિતરંગિણી ભા. ૧ નું સંપાદન કરી સમ્યગ્દ્નાન અને પૂર્વાંચાર્યાં આદિની ભક્તિ તેમજ આ કાળના ખાળવાને મુક્તિપુરીના મુસાફર બનાવવામાં, ભક્તિરસમાં ઝીલતા કરી અપૂર્વ નિર્જરા કરી છે અને સાથે સાથે સહાયકેાને પણ કરાવી છે. જૂતુ એટલુ સાનુ એ કહેવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org