________________
શ્રીસામાન્યજિતસ્તુતિ
: ૩૪૯ ઃ+[૮૮૭]
ખાર કાડી જિનબિંબ ભરાવ્યા, ઉપરી પંચવીસ લાખ છ, ગગાજલ નિર્મલ તુમ તુસા, જે ભગવંતની ભાખ જી. ૩ મેરીયવશ કમલવન ખંડઈ, દિનકર તેજે ઝમાલ જી, સંપ્રતિ અવનિ રમણી જિનઅદિલ કદલીદલ સુકુમાલજી; મંગલ માલા આપે। સમરી, શાસન અમરી તાસ જી, કહઈ ગુણવિજય અમિત આણુ દઈ, આણી મનિ ઉલ્લાસ જી. ૪
શ્રીસામાન્યજિનસ્તુતિએ
+ ૧ ( રાગ–શ્રીશત્રુંજય તીર્થ સાર ) 'ચંપક કેતકી પાડલ જાઈ, સેવંતરી ને માલતી સુહાઈ, પરિમલ પુહુવી ન માઈ, વિશેષે અતિ બહુ મૂલે, ઇહાં તું જીવ મ ભૂલે;
ચારુ શ્રાવક પૂજે ફૂલે, વલિય
કરણી સાધુ ભલી ૫ ૨ જાણી, વયરસ્વામી ગુરુ એણીપરે આણી, વલિય વિશેષ વખાણી, પૂજા કરીને કરસું સેવ, મુજ મન લગી એહી જ ટેવ, વાંદુ અરિહંત દેવ. આંબા રાયણ સરસ ખજૂરા, સાદા સદાલ ને બીજોરા, ચારું ફૂલ જખીરા, ખડખૂજા ને કાહુલા વડેરા, જાંબુ નીંછુ ણુસ ભલેરા, અતિ મોટા નાલેરા,
1 શ્રીઅરિહંત જિનેસરરાય, પદ્મ પ્રણમે સુરવર નરરાય, પૂજે પાપ લાય. ઢે સુણા વિક મન આણી. 8 ભાવપૂજા પણ કરસ્યુ વ. 4 સરસ.
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org