________________
: ૩૫૦ :૮૮૮] સ્તુતિતરંગિણુ ભાગ ૨: એક વિંશતિતમતરંગ નારંગી નવરંગી કેલા, પાકા દાડિમ કરતું ભેલા,
ધઈ ભેલ સંભેલા, વલી ઢઉ ખૂરસાણ સેવ, મુજ મન લાગી એહિજ ટેવ,
વાંદુ અરિહંત દેવ. ૨ નીમજા ને સાકરની જેડ, ચારુ દ્રાક્ષ બદામ અડ,
ખાતાં ઉપજે કેડ, અતિ ઉજલા સરસ ગુંદવડાં, દહિંવડા બારક ને સીગેડા,
સાંભલીયાં વરસડા; ઘણી સુખડી એણુ પરે આવે, મુંદગિરી શેલડી સુહાવે,
ચારોલી પણ ભાવે, ગુલ ને ગુહ ભલી ગુલધાણી, સવિ હુંત મીઠી જિનવાણી,
વાંદે ભવિક મન આણી. ખા લાડુ મરકી માંડી, ભલી જલેબી ન શકું છાંડી,
ઘેવરસું ૨ઢ માંડી, ખીર ખાંડ માંડાની ભાતે, અનેક છે પકવાનની જાત,
ઉપરી જપીશું પાત; સુરહા ઘી ને ઉનાં ધાન, 'કુણ કહઈ લાપસી સમાન,
ઉપર ફેફલ પાન, ઘણું સાંતણાં ઘણું સજાઈ હરખે પીરસે અપની માઈ,
જે તુંસે દેવી અંબાઈ ૪
- 1 સઘલા દેવ–વીશ દેવ. 2 પસ્તા. 8 પહેચે 4 સુણે. 5 આણી. દિધિ. 7 કવિયણ કહે. 8 ભણી. 9 તું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org