SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૪૮ :+[૮] સ્તુતિતર ગિણી ભાગ ૨ : એકવિશતિતમંતર ગ સ્વર્ગ મૃત્યુ પાયાલ જિહાં જિહાં હૈાય જિનાલા, જિકિચિ નામ અરિહા વંદું ત્રિહુ કાલા, મીઠી અમીય સમાણી શ્રીજિનવરની વાણી, સમજે જાણુ અજાણુ ભવિજીવ જી કે' છે પ્રાણી; પ્રભુ જ્ઞાન અનંત ત્રિતુલાકની વાત જ જાણે, ઈંદું નદિ મુનિરાજ જગમાંહિ જસ વખાણું. ૩ ધન ધન સિદ્દાયિકામાય ભવિજીવા બુદ્ધિ જુ દીધી, સમમાં તે તતકાલ સાંનિધિ ભાલ કીધી; તિલકસૂરિની અરદાસ સંઘ સહુની પૂરા સુણી શાસનમાઈ, આશવ છિત Jain Education International સંપ્રતિરાજાગુણગર્ભિતશ્રીવદ્ધ માનજિનસ્તુતિ + ૧ ( રાગઃ-પ પન્નુસણ પુન્યે પામી ) જાસ પટાધરનઈ ઉપદેશી, સંપ્રતિ ભૂપ ઉદાર જી, ીસ સહસ કરાવે જીરણ, જિનમંદિર ઉદ્ઘાર જી; દાય હજાર ઉપાશ્રય અનેાપમ, ઈન્દ્ર વિમાન સમાન જી, તે ત્રિશલાસુત ભગતઈ જુહારા, આપ વધારેા વાન જી. ૧ ચંદ્રગુપ્ત નર નાયક અધુર, મિન્દ્વ થકી વલી સાર જી, નૃપ અશોક સિરિકુમાર કુણાલ, લબ્ધિકલા બુદ્ધિ પાર જી; તસ સુત સંપ્રતિ રાય કરાવઈ, બિંબ પ્રતિષ્ઠા વિશાલ જી, જે ઋષભાર્દિક જિનપ મડાવ્યા, નમીઈ તેડુ ત્રિકાલ જી. ૨ જસ અનુભાવથકી નૃપ સંપ્રતિ, પુન્ય કરઈ સુવિચાર જી, લાખ પ્રાસાદ કરાવ્યા, ઉપરી પંચ હાર જી; માર સુખદાઈ. ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy