SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૮, શીવદ્ધમાન જિન સ્તુતિએ : ૩૪૭ સિંહલંછન છાજે ભાજે ભય વિકરાલ, મહાવીરથી થાવે, દુરગતિ દુઃખ વિસરાલ. ૧ ચઉવીશે જિનવર નાણુ રયણ ભંડાર, અતીત અનામત વર્તમાન સુખકાર; ત્રિશું લેકમાં જે છે શાશ્વતા નામથી ચાર, ષભાદિક વંદી સફલ કરે અવતાર. ૨ આગમ જિન દાખે અર્થથદી નિરધાર, સૂત્રથી તે ગૂથે વારૂ પરે ગણધાર; નય સાતે સેહે જિહાં નિશ્ચય વ્યવહાર, ભાવે સાંભળતાં છેદી જે ગતિ ચાર. ૩ સિદ્ધાયિકાદેવી જેની મોટી મામ, એહને આરાધે પાવે વંછિત કામ; પંડિત પધાન ગજવિજય ગુરુ નામ, હિતવિજય સુખશાતા લહિયે ઠામઠામ. ૪ ચંદન ગામમંડનશ્રીવર્ધમાનજિનસ્તુતિ ત્રિશલાનંદન વીર ત્રિભુવનકે સ્વામી, તારણ ભવજલતીર ભેટ્યા સુખ પામી; ચંદનગામ પ્રસિદ્ધ ચિહું દિસે દરસન આવે, સુર નર નારી વૃંદ પૂજે ચિત્ત ચાવે. ૧ અતીત અનાગત વરતમાન શ્રીજિન તીન ચાવીસી, સીમંધર વિહરમાન વલી જિનવર વીસી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy