SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૪} :+[cy] સ્તુતિતર ગિણી ભાગ ૨ : એકવિ તિતમતર ગ શ્રીવદ્ધ માનજિનસ્તુતિએ + ૧ (રાગઃ-આદિ જિનવરરાયા ) ધ્યાયા. ૧ કુઠારા, સહુ સુર નર રાયા, જાસ વદન્તિ પાયા, કનકવણુ કાયા દૂરી કીધા કષાયા; કરમ ભય ગમાયા, કેવલજ્ઞાન પાયા, શિવપદ સુખદાયા, શ્રીમહાવીર વિમલગુણુ અગારા, કર્મ વલ્લી થિત મદન ચારા, કીધ માયા નિવારા; ભવજલધિ તારા, વીતરાગા ઉદારા, ત્રિભુવન સુખકારા, દેહુ મે નાણુસારા, ૨ સમકિતતરુ પાણી, સુખની સાર ખાણી, ભવદુઃખ તિલ ઘાણી, પુન્ય ભૂપાલ રાણી; જિનવર મુખ વાણી, મીઠડી ખાંડ પાણી, સકલ ભવિકપ્રાણી, સાંમલેા ભાવ આણી. ૩ અજબ મુગટધારી, દેહની કાન્તિ સારી, સખલ ભય તિવારી, કષ્ટ હાથી મૃગાર; જિનવર અનુચારી, સંઘના દુ:ખ ડારી, સવિ સુખ અધિકારી, તેમની સુખકારી. ૪ ધમકડામ ડેનશ્રીવદ્ધ માનજિનસ્તુતિ + ૧ ( રાગઃ-શત્રુજયમ ડનૠષજિષ્ણુ દયાલ ) ધમડાપુરમ ડન. પ્રવચન ધર્મ ધરાલ, ત્રિશલાની કૂખે સુંદર ખાલ મરાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy