SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વ જનસ્તુતિએ : ૩૪૫ ૮૮૩ સમ્મદંસણ જિત્તા, જિનભયભત્તાણુ હિયઈ સંયુત્તા, જિન વેયાવચ્ચકરા, સવે મે હંતિ શક્તિકરા. ૪ શ્રીગોડી પાર્શ્વજિનસ્તુતિ + ૧ (રાગ –મનોહરમૂરતિમહાવીરતણું). શ્રીગેડી પાર્શ્વ મન ધરી, હું નામું શીસ ફરી ફરી; રાગ શેગ આપદ જાયે ટળી, મુજ વાંછિત આશા સવિ ફળી. ૧ સુર નર મુનિ ઇદ સેવા કરે, ભવિજનના સવિ પાતક હરે; પંચ ભરત ઐરાવત વિદેહના, તુજ નામઈ નમે જિન તેડુના. ૨ પરઉપગારી ત્રિભુવનધણી, દેશના વિધિ ચઉ કર્મ હણું; તેહ સુણતાં આણંદ અતિ ઘણે, મુજ આદર છે જે તેહતણે. ૩ ધરણેન્દ્ર પદ્માવતી, શ્રીગેડીપાસપદ સેવતી; ચઉવિત સંઘ વિઘનિવારતી, ભવિ કીતિવિમલપદ થાપતી. ૪ ડુંગરપુર (રાજસ્થાન) મંડન શ્રી પાર્શ્વજિનસ્તુતિ. + ૧ ( રાગ-મનેહરમૂરતિમહાવીરતણું ) ડુંગરપુર પાસજિનેસ, નિત આવી પૂજન સુરવ; કરલે એ ચંદન કે કેસરુ, ગુણ ગાઈશ નિશદિન મનેહરુ. ૧ જિનસંતતિ જગમાંહે દીપતા, વર પાશ્રેણિ રુચિ જીપતી; મુખ કરી શભા શોભતી, દેખે ઈન્દ્ર ઈન્દ્રાણી હતી. ૨ જિન આગમ સગુણ સાગરુ, ભયહરણ જતુ સુખાક; શુભ અરથ સંયુત સુંદર, મન થાયે તેહને સુખાક. ૩ પદ્માવતીદેવી સુંદરી, જિનશાસનની સેવા કરી; ભાણચંદ્રવાચકમાંહિ કેશરી, ગડદિચંદ્ર કહે મંગલકરી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy