________________
: ૩૪૪ :૮૮રી
સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકવિંશતિતમારેલ
ગિરનારશિખર શિર દિખ નાણ નિવાણુ, શૌરીપુર નયરે ચવણ જન્મ સુખખાણ. ઈમ ભરતે પાંચઈ ઐરવતિ વલી સાર, ચોવીશી જિનની થાયે જન આધાર; 'શુચિ પંચકલ્યાણક વંદે પૂજે જેહ, નિરૂપમ સુખસંપતિ નિક્ષે પામે તેહ. ૨ જિનમુખ લહી ત્રિપદી ગણધર ગૂંથ્યા જેહ, વર અંગ ઈગ્યાર દષ્ટિવાદ ગુણ ગે; ત્રિણિ કાલ જિનેસર કલ્યાણક વિધિ તેહ, સમતિ થિર કારણે સે ધરી સનેહ. ૩ શ્રીનેમિજિનેસર શાસન વિનયપત્ત, જિનવર કલ્યાણક આરાધક ભવિ ચિત્ત; દેવચંદ્રને શાસન સાંનિધિ કર નિતમેવ, સમરીજે અહનિશિ સા અંબાઈદેવી. ૪
શ્રી પાર્શ્વજિનસ્તુતિ.
પણમામિ પાસનાહં, અનંત વરનાણુ દંસણસનાહં; કમ્મવણ ગહણહણું, ભવિયાણું ભહિ નિસ્વણું. ૧ પખાલિય પાવલા, ચોસઠ સુરિદા પણઈ પયકમલા; પશુપાણ કયા નંદા, જયતિ અકલંક જિનચંદા. ૨ કઈ સયલ મલવિણાસ, ભવિયાણું જણિ શિવપુરવાસં; ભૂરિગમ ભંગ સયં, જિનવયણું જ હી જીવહિયં. ૩ 1 તસ. 2 થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org