________________
શ્રીમહિજિનસ્તુતિ
જસ
ભાયણીમ ડનશ્રીમદ્ઘિજિનસ્તુતિ, ૧ ( રાગ:---શત્રુ*જયમ ડનઋષજિષ્ણુ દયાલ. ) શ્રીભાયણીમ’ડન મલ્લિનાથ ભગવાન, કરું ચરણની સેવા પાસું નિર્મલ જ્ઞાન; નામે દીવાલી લેવા મુક્તિ સ્થાન, પ્રહુ ઊંડી પ્રણમું તે જ ગણું સુવિહાણુ. ૧ ચવીશ જિષ્ણુદા ગુણ ગણુ કેરા કલ, હરે કર્મના ફૂંદાજપતાં હુવે આણુ ઇં; મેહ તિમિર હરદા ભવિકમલ વિકસ’દા, જિમ પૂનિમચંદા નમું નિત્ય મુણ્િદા. ધન ધન જિનવાણી કર્મäિ કૃપાણી, ગુણુખાણી જાણી પૂજો તે ભવ્યપ્રાણી; નય ભંગે ભરાણી તવન્યાય રચાણી, ત્રિભાકર ઠાણી હું... પ્રણમું મન આણી. ૩ વૈરાયાદેવી મહિ ચરણની સેવી, પ્રખ્યા પૂવી શાસનસેવા હેવી; ચીર ચમક ધ્રુવી ગતિ માત ́ગ જેવી, વિજ્ઞોધ હરેવી આત્મ-ધ ભરેવી. ૪
• ૩૪૩ +[૮૮૧]
શ્રીનેમિજિનસ્તુતિ.
+ ૧ ( રાગઃ-શત્રુંજયમ ડનઋષજિષ્ણુ દયાલ. ) યાદવકુલમડન નેમિનાથ જગનાથ, ત્રિભુવનજન મેન ડોભવ શિવપુર સાથ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org