________________
: ૩૪૨ [૮૮૦૩ સ્તુતિતરંગિણી ભાગ ૨ એકવિંશતિતમતરંગ નહિ ઘરમાંહિ કાંઈ અણુસૂઝે, જોઈએ તે દીસે છે, શાલી દાલી છૂત ગેરસ સરસાં. તમને સ્ત્રી પીરસે છે; લેક સ્વભાવની નહિ એ ભાષા, ભાવપ્રભ જ્ઞાન સરાહે છે, નિવણ સુરીને સુપાયે, શાસય સુખ આરહે છે. ૪
શ્રીઅરજિનસ્તુતિ ૧ (રાગ –પ્રહઊઠી વંદુ સિદ્ધચક્ર ગુણમાલ.) સપ્તમ શ્રીચક્રી છેડયું પટખંડ રાજ, અરનાથ જિણુંદા પામ્યા સંજમ સાજ; પ્રભુ ઘાતિ નિવારી પામ્યા કેવલજ્ઞાન, મુગતિગતિ પામ્યા આપે શિવસુખ દાન. ૧ ચઉવીશ જિીંદા હું પ્રણમું ધરી નેહ, તારક ભવહારક ચરણ કરણ ગુણગેહ, નિત્ય ઊઠી વંદુ ધરી હૃદય આણંદ, મહતિમિર હરંદ ભવિક કમલ દિણંદ. ૨ ધન ધન જિનવાણી નાનાવિધ નયખાણી, ભવિ અંતર આણુ સહ પ્રમાણ પ્રમાણી; તારે ભવિપ્રાણી દ્વાદશાનિય વાણી, મહુવાદી વખાણી હું પ્રણમું હિત આણી. ૩ શાસનરખવ લી ધારિણું અઘ હરનારી, અરનાથજિમુંદની સેવા દિલ ધરનારી; ભવિ સંકટ ચૂરે મનરંજન કરનારી, નિજ આમ-કમલની લબ્ધિ સુગંધ ધરનારી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org