SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશાતિજિનસ્તુતિઓ ૩૪૧ :+[૮૭૯] શ્રીવિજયસિંહસૂરિદિ યાઈ, વિબુધ વિદ્યાચંદ શીશ ગાઈ, ઉત્તમ ઋદ્ધિ સવાઈ ૪ જાવરા(રાજસ્થાન)મંડન શ્રીશાતિજિનસ્તુતિ. + ૧ જય જયકર જાવરપુરમંડન જિનરાજ, રાષભાદિમ વીરાન્તિમ તીર્થેશ સમાજ, વિષધુર સિંધુરગણુ બંધુર હરિરાજ, જેનાગમ લાભે પ્રિય સખેદ સુરરાજ. ૧ જ્ઞાનોપયોગીશ્રીશાનિજિનસ્તુતિ. + ૧ (રાગઃ-પર્વ પજુસણ પુન્ય પામી.) થાળી કલસલી ને કચેલાં, બહુ વાસણ હા જી, ગાહે ગલણે પાણી ગળીયે, પાઇથાનક દીપાવે છે; મલીન ચાલણું દૂર તજીને, સુપડે ચોખા ધરીયે છે, આંગણે આવ્યા અચિરાનંદન, શાતિજિન સેવા કરીયે છે. ૧ બાલને લાલા બહુ પડે છે, મુખ ચ કે છે ગૂલીયા છે, ઘરનાં છિયાં ઘટી ચાટે, ખાય જાય છે “લીયા છે; એ ઉપયોગ આણી ગુણ ખાણું, ઘરથી અશુભ નિવારે છે, સમિતશિખરી ગિરનારી શત્રુંજય, આદિતીર્થ જુહાર જી. ૨ શેભા ન વધે તે નવિ રાખે, બલ્ય કચેખે કેઈઓ જી, અણચાત્યે અણધ્યે આટે, તેડને વલે ન લેઈએ જી; ઉજલે ઘરવ્યવહાર હુએ તે, સજજન તાસ વખાણે છે, જિનપ્રણીત પ્રમાણુની ઘટના, ન નિક્ષેપથી વણે છે. ૩ * આ સ્તુતિ–થેય ચાર વખત બોલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy