SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૪૦ +[૮૭૮] સ્તુતિતર ગિણી ભાગ ૨ : એકવિ તિતમતરગ મૃગલ છન સાઈ જગદીશ, જેનુ ધ્યાન ધરઈ નિશદિશ, શ્રીશત્રુંજયતીરથ શ્રીવિજયસિ’હસૂરીશ. ૧ સાર, આખ્ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર વૈભાર, ઇત્યાદિક જે તીરથ ઉદાર, અહનિશિ ધ્યાન ધરઈ નર નાર, તમ ધર જય જયકાર, જિનચાવીશ જગદાધાર, પૂજી સફલ કરેા અવતાર, એ મુગતિતણા દાતાર, ઇષ્ટુપરિ જે જિન તીરથ સાર, પ્રણમઈ આણી હરખ અપાર, શ્રીવિજયસિંહગણુધાર, ૨ સમવસરણ અઈસી ભગવંત, વાણી મેઘ પરિ વરસત, ચૈત્ર સઅતિશયવંત, આરહે પરખંદ આણી ખેતી, જિનવરવાણી જે ગુણવંતી, નિપુણી થઈ એકાંતી; જિનશાસન સિદ્ધાન્ત રચાણી, પુન્યતણી સહિ નાણી, વિજયસિંહસૂરિદ્ધિ વખાણી, સુષ્ણેા ભવિયણુ મન આણી. ૩ શ્રીજિનશાસનની તું દેવી, મનવ છિત પૂરેવી, ગણધરદેવે તે હિત જાણી, જેઠુથકી વરીઇ શિવરાણી, શાન્તિસ્જિદ પકજ સેવી, શાસનદેવી વિઘન હરેવી, પ્રહુ ઊઠીનઈ નિતુ સમરૈવી, અડુનિશિ ધ્યાન ધરેવી; વિકટ હરે તુ આઇ, દેજે સયલ વધાઈ, વાસાસંઘ સકલ સુખદાઇ, સંકટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy