________________
શ્રીશાતિજિનસ્તુતિએ
: ૩૩૯ [૮૭૭] શ્રીરત્નવિજયસૂરિ ભાખે તેહજ સાર. ૩ શ્રીજિનવરશાસન ભાસન સુરી સમરાણી, દુરગત દુઃખ ટાલણ પાલન સંઘ સુજાણી; સુખ સંપત્તિ સેહે મેહે ગુણમણિખાણી, શ્રીરત્નવિજયસૂરિ પાયે નમે નિરવાણી. ૪
વર કેવલ નિર્મર નાણુધરં, તમ તિમિર પાસિય ગાઢતરં; જિન નંજય ગંજીય મયનસ, સમરામિ સદા ફલ શાન્તિ પર. ૧ પ્રણમતિ સુરાસુર ઝાય પયા, ઝાણાનલ જેને સિદ્ધ થયા; મહિમંડન ખંડન દુરિય સયા, તુજ ભેદ્યા અઘ સહુ દુરી ગયા. ૨ જગતારણ વારણ મહવન, ભવભંજન ગંજન રાયવન; વયરાગર સાગર સરીસ થુણં, સમ હૃતિ જિનાગમ સુહકરણું. ૩ સુઈ સમિણિ વાહિણી હંસગયા, વાણી રસપલ્લવ અમીય મયા; કમલાઈણ લેય તેહ ગયા, સા શારદ સે અહ સયા. ૪
વાંસામંડન (રાજસ્થાન ) શ્રીશાન્તિજિનસ્તુતિ
+ ૧ (રાગ -શ્રી શત્રુંજય તીરથસાર) વાંસામંડનશાન્તિ જણંદ, જસ મુખ સેહઈ પૂનિમચંદ,
વંદે ધરી આણંદ, અચિરામાતા કેરા ઈંદ, વિશ્વસેન કુલ કમલ દિણંદ,
ટાલઈ ભવભયકંદ; કનકવરણુ ત્રિભુવનકે ઈશ, પ્ર ઊઠીનઈ નામે શીશ,
પહુંચઈ સયલ જગીશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org