________________
સ્તુતિતર ગિણી ભાગ ૨ : એકવિ તિતમતર લ
હરા વિષય છો, જ્ઞાન પામે। અમદે, લહેા ગુણગણુ કઢો, પામવા શિવનઢો. કરી શ્રુત અભ્યાસે, પામવા મુકિત વાસા, ધરી પુષ્પની રાશા, આત્મભાવે ઉપસે; નિજ ગુણે વિલાસેા, શુદ્ધ ચિત્ત પ્રકાસે, ભવ ભય કરી નાસા, તાડવા કમ પાસા, ધરમચરણ દેવી, નામે પ્રજ્ઞપ્તિદેવી, જિનચરની સેવી, વિગ્નના પાસ ખેવી; જસ ગતિ ગજ જેવી, રૂપથી પતિ દેવી, નિજ ગુણુ વિકસેવી આત્મ-ખ્યિ ધરવી. ૪
• ૩૩૮ +[૮૭૬]
શ્રીશાન્તિજિનસ્તુતિએ.
+ ૧ ( રાગઃ-શત્રુજયમ ડનઋજિષ્ણુ દયાલ. ) શ્રીશાન્તિજિનેસર શાન્તિકરણ ભગવંત, વછિત લદાયક બહુ ગુગુવંત; જોગીસર જંગમ સાહે સુરતરુ દેવ, શ્રીરત્નવિજયસૂરિ કરે નિરંતર સેવ. ૧ ક્રોધાદિક વૈરી વિષમ વંદિતા જે, તેડુના મદ જીપી પહેાંતા શિત્રપુર તે; જે અતીત અનાગત વતમાન જિનરાય, શ્રીરત્નવિજયસૂરિ પ્રણમે તેના પાય. ૨ શ્રીજિનવરભાષિત આગમ વયણુ વિવેક, દુરગત દુઃખવારક કારક સુખ અનેક; ઇમ આગમ સિદ્ધાન્ત મુક્તિપથ અપાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org