SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅન તજિનસ્તુતિ ૨૨ વિમલચરણુ વાસ રાખી મુક્તિની આસ; હરે વિઘન વિ ખાસ, જાસ રૂપે સુભાસ, જિનશાસન દાસ આત્મ-લબ્ધિ પ્રકાસ. શ્રીઅન તજિનસ્તુતિ ૧ ( રાગઃ-મને હરમૂતિમહાવીરતણી ) નમું અનંત જિન જે જગધણી, થઈ રહિયે જાસ સદા ઋણી; જિન સેવા એ છે ખરા પારસમણી, કરે સ્વણુ દશા છે લેાહતણી. ૧ ચાવીશે જિનવર ગુણુખાણી, સેવે ચરણા કરી ભકિત ઘણી; એ ખેતી ખરી ભિવ મુગતિતણી, છેડી આલસ લ્યેાએ જલ્દી લણી, ૨ જૈનાગમવાણી ગુણુ ભી, ક’ૐ સૂત્રાર્થ મુક્તાવલી; છેડા છેડા પાપતણી ગલી, રહેા સુમતિશેરીમાં જાઇ ભલી. ૩ દેવી અકુશા સહાય કરે, જિનશાસનની જે ભક્તિ ધરે; નિજ આત્મ-કમલ-લબ્ધિ ભરે, હરી કર્યું સકલને મુક્તિ વરે, ૪ : ૩૩૭ :+[૮૫] શ્રધીજનસ્તુતિ ૧ ( રાગઃ-આદિજિનવરરાયા ) Jain Education International ધરમ ધમ કહુંદા, ભવ્ય કમલે સુચંદા, હરે તિમિર દિણુંદા, મેાહના ગાઢ કદા; જો નમે ભિવ બંદા, તાસ કર્યાં હતા, હરે જે ગલીચ ધંધા, ટાલિયે દુઃખદ દા. ૧ ચેવીશ જિન વા, તાડવા કર્મ કદી, નિજ મને આનઢા, ટાળવા દુ:ખ ; For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy