SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૩૬ [૭૪] સ્તુતિતર મણી ભાગ ૨ : એકવિંશતિતરંગ મેટે જગમાંહિ આગમ ગુણને રંગ ગતિ ફંદ નસાવે કરી કરમથી જંગ; વિધિપૂર્વક સેવ હરે દશા નિજ તંગ, સંયમસું સાધી કર મુક્તિનો સંગ. ૩ ત્રિપુરા વર દેવી શાસનની રખવાસ, જિનચરણની સેવી રૂપે ઝાકઝમાલ; સંઘ વિઘન હરેવી મહિમા જાસ કમાલ, તસ જન્મ સફલ છે આતમ લધિ રસાલ. ૪ શ્રીવિમલજિનસ્તુતિ ૧ (રાગ–આદિજિનવરરાયા.) વિમલ વિમલકત તેરમા શ્રીમત, ભવિ ભવ ભય હંત અષ્ટકર્મ નિહંત, કરી ભવજલ અંત પ્રાણુ તારે નિતંત, મનથી ન વિસરંત સ્વામી મુક્તિ વરંત. ૧ પ્રતિહારજ આઠ જામી ખૂબ ઠાઠ, ગઇ વિપદા નાઠ બાળિયા કર્મ કાઠ; શ્રીજિન સેલ આઠ નામ જ પશું સુપાઠ, દુરિત સવિ દાટ કર્મ નાશે ક્યું માઠ. ૨ ત્રિપદી મુખ ભાખી દ્વાદશાંગી સુસાખી, સમતા ઘટ રાખી ગણધરે તે છે દાખી; નહિ કહિં તસ ઝાંખી ભવ્યતૃદે સુચાખી, દુતિ દૂર નાખી, ચૌદશે કહી છે પાખી. ૩ છમ્મુહજખ છે જાસ નિત્ય સેવે ઉલ્લાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy