________________
શ્રીવાસુપૂજ્વજિનસ્તુતિ
: ૩૩પ :+[૮૭૩] સુગ્રીવકુલ સુધારી સર્વ લેકોપકારી. ૧ જિનવર ગુણકારા ધમને ખૂબ પ્યારા, ચઉવીશ જયકારા નિત્ય વંદુ સવાર; લવિયણ ભવહારા આઠ કર્મો નિવારા, પુનિત વયણકારા નાવની જેમ તારા. ૨ શ્રુત જગદુપકારી મેહતિમિર વારી, દશ દેય પ્રકારી અંગ છે ગંગ વારી; કરમ મલ નિવારી જીવ નિર્મલકારી, ભવભીતિ સવિ વારી રાખિયે ચિત્ત ધારી. ૩ શાસનરખવાલી નામ જવાલા દીવાલી, સુવિધિજિન નિહલી સેવ કરતી નિરાલી; વિઘન સવિ ટાલી શાસને ઉજમાલી, ભવિયણું અતિ વહાલી સૂરિલધિ ગુણાલી. ૪
શ્રીવાસુપૂજિનસ્તુતિ. + ૧ (રાગ –શત્રુંજયમંડનષભજિકુંદદયાલ.) ચંપાપુરી માંહિ વાસુપૂજ્યજિન હું, દુખ દેહગ નાસે નાણુભાણ વિકસંત; દ્વાદશમે જિનવર ભવિજન પાપ હરંત, ગુણ મકરંદ આશી ભવિજન સેવ કરંત.
વીશે જિનવર કારક ભવભય ભંગ, ભવિજનના તારક સારક ગુણગણ રંગ; દેઈ દેશના સુંદર કરી અનંગને ભંગ, ગુણ ગણુ એ ગંગા સે કરી મન ચંગ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org