SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિતરગિણી ભાગ ૨ - એવિ તિતમતર્ગ શ્રીસુમતિજિનસ્તુતિ + ૧ ( રાગઃ—શત્રુંજયમંડનઋષજિણું હૃદયાલ ) સુમતિજિનેસર પંચમા સુમતિ દાતાર, મેઘ ભૂમિપતિનઈ કુલઈ લીધે! અવતાર; જગત જીવ કૃપા કરી મંગલા માત મહુાર, પંચમતિ આપઈ પ્રભુ ધ્યાતા નિરધાર. ૧ કરુણાસાયર જાણિયે સુમતિ સુખકાર, નામ ઠવણુ દ્રવ્ય ભાવ તે કરી ચાર પ્રકાર; ચારઈ ગતિના જીવને ઉદ્ધરે વીતરાગ, અનંત જિનેસર એહુવા પ્રમુ' ધરી રાગ. ૨ ચામુખઉ ચાવિહ દેશના ભાખઈ ભગવત, મણુએ દેવતિય ચના કરઈ સશય અંત; આધિમીજ તીન ભુવનમાં વાવી દીનદયાલ, જે આગમ રસ સીંચિયે તે નમું ત્રણકાલ, ૩ સુમતિજિનેસરશાસને રાતા નર જેહ, દ્રુતિ ક્દે નિવ પડઈ ન ધરઈ મન સદેહ; કુળરયક્ષ સાનિધ કરઈ હરઈ દુરિત અશેષ, કીર્તિ વિમલ પ્રભુસેવથી લહઇ લચ્છિ વિશેષ, ૪ • ૩૩૪ :+[૮૭૨] શ્રીસુવિધિજિતસ્તુતિ. ૧ ( રાગઃ—આદિજિનવરરાયા ) સુવિધિ સુવિધિકારી કમ સંતાપવારી, વિવિધ તાપ નિવારી મુકિત માર્ગ પ્રચારી; ગુણનિધિ ગુણકારી ભવ્ય ચિત્તે વિહારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy