________________
શ્રીઅતિજિનસ્તુતિ
* 333 +[૮૭૧]
જે જિનમણા સુધી પાલઈ તેહતણા વિધન હરેઈ; સેવક ઇકનિ કઈ વિનતિ શુદ્ધઉ સમકતુ પાઈ, તપગચ્છમડેન કુમતવિહ‘ડણુ શ્રીવિજયદાનસૂરિરાઈ. ૪
શ્રીઅજિતજિનસ્તુતિ
+ ૧ (રાગઃ-શત્રુંજયમંડનઋષભજિષ્ણુ દયાલ. ) સપ સુખક.રી અજિતનાથ શિવ સાથ, ભવસાયર પડતાં દેય ધરઈ નિજ હાથ; આપદ ભય કાપે થાપે ઉત્તમ હાણ, તે નામજ જપતાં થાવે કાડી કલ્યાણ. ૧ ખત્રીસ ત્રીસે વિજય વિજ્યે એક, વિચરતાં સામી સર્ફિંસય સુવિવેક; પંચ ભરતે ઐરવતે દશ ભવ પાર ઉતારે,
વંદુ કરોડી અજિતનાથને વારે. ર
જીવ પુદ્ગલ કાલ ધર્મ અધર્મ આકાશ, ષટન્ય પ્રકાસે ગુણુપર્યાય વિલાસ; સ્યાદ્વાદ ઉપેતા વાણી હે જિન સાર, તે સુણતાં નાસે મિથ્યામેાહ અંધાર. ૩ પ્રભુ આણા પાલઈ ટાલઈ કર્મ વિકાર, તપ જપ આરાધે સંયમ સત્તર પ્રકાર; તસ વિઘન નિવારે મહાજક્ષ્મ તત્કાલ, શ્રીકી વિમલથી વાધઇ લચ્છિ વિશાલ, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org