________________
* ૩૩૨ :+[૮૭૦]
સ્તુતિતર ગિણી ભાગ ૨ : એકવિ શતિતમતરથ કેવલનાણી જગઉપકારી, શ્રીજિન આપ વખાણી જી, ગુણનિધિ ગણધરમુખ ગુથાણી, શિવસુખની નિશાની જી; દુઃખહરણી પાતક તમ તરણી, અરથ રયણની માણી જી, શ્રીજિનવાણી અમીય સમાણી, આરાહુઉ ભવિપ્રાણી જી. ૩ સાવન ભૂષણ ભૂષિત દેહા, વીજ પરઈ ચમકતી જી, ગજગતિ ચાલઈ દેવી ચક્કેસરી, ચાલઇ રુમઝુમ કતી જી; શ્રીજિનચરણકમલ સેવંતી, અનેિશ યાન ધરતી જી, શ્રીવીરવિમલ ગુરુચરણપસાઈ, સંઘનઈ કુશલ કરતી જી. ૪
૩
પાક્ષિકસ્થાપનગર્ભિતશ્રીઋષભજિનસ્તુતિ.
+ ૧
અંગી કહાયે,
પ્રથમ તિર્થંકર આિિજનેશ્વર, તિનકી કરફ્યુ સેવ, ગચ્છ ચઉરાશી તેણુઇ થાપ્યા, તિનકી કરણી એવ; તેણુઇ પાખી ચદસી કીધી, બીજઇ પાખી સૂત્ર શેખી તુમ્હે દેખઉ, જિમ્હે સાંસઉ જાયે. ૧ ચવીસઇ જિનવર પાય લાગું, માનું તિનકી આણુ, કલ્પસૂત્રમઈ પાખી ચદશી, જોવઉ ચતુર સુજાણ; ઇણિ પરિઠામિ હામિમઈ જોય, પાખી ચઉભ્રંશી હુંાઇ, ભૂલા કાંઇ ક્િરતહુ પ્રાણી, સુધઉ જિનધમ જોઇ. ૨ ચઉદશી કઇ દિન પાખી જાણુઉ સૂત્રહ કરી સાખી, વિકજીવ કનિ થઇ ઢેખઉ ટીકા ચૂરણી ભાખી; શ્રીઆવશ્યકસૂત્ર ઇમ ખેલઈ ચઉદશી તિણિ દિની પાખી, ચઉર્દુ પૂરવધર ઇણિપરિ મેલઈ તે નિશ્ચલ મનિ રાખી. ૩ શ્રુતદેવી ઇંકમને આરાહુઉ જિમ વંછિત ફલ ક્રેઇ,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International