SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ એકર્વિશતિતમતરંગ પરિશિષ્ટ શ્રીગષભજિનસ્તુતિ. + ૧ (રાગ:-પર્વ પજુસણ પુજે પામી) ગત આદિકરણ આદીસર સાહિબ, સેવા શિવસુખ સારો છે, 2ષાદિક જિન પૂજ્ય પ્રણમ્યાં, પામીજે ભવપાર છે; ચઉમુખ ચઉવિધ ધરમ પ્રકારો, જિમ પુખર જલધારા છે, ગેમુખયક્ષ ચક્કરીદેવી, પૂરઈ મુનિ માણેક સારે છે. ૧ અહિપુરમંડનીષભજિનસ્તુતિ + ૧ (રાગ–વીરજિનેશ્વર અતિ અલવેસર) અહિપુરમંડન આદિજનેસર, નાભિરાયકુલચંદા જી, ઝગમગ સેવનવણી કાયા, દીપઈ જિમ દિશૃંદા જી; જન મનવંછિત પૂરણે સુરતરુ, મરુદેવીમાતા નંદા જી, પ્રહ ઊઠી પ્રભુ સેવ કરંતા, દિન દિન હોઈ આણંદા જી. ૧ વીશ ભવનપતિ બત્રીસ વ્યંતર, એક સૂરજ એક ચંદા જી, દશ વૈમાનિક સુરપતિ આવઈ ઈણિપરિ ચસિદ્ધિ ઈદા જી; જનમ ઉછવ કરઈ મેરુમહિધર, પામઈ અતિહિ આણંદા જી, પૂછ પ્રણમી સયલ જિનેસર, દૂરી કરઈ દુઃખદંદા છે. ૨ * આ સ્તુતિ–થાય ચાર વખત બોલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy