SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૩૦ +[૮૬૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ : વિંશતિતમતા મેતારજ પ્રભાસજી કૌડિન્યક હેત; ત્ર કહ્યાં ગણધર તણું વર્ણવું પરિવાર, પાંચના પાંચ પાંચ સૂત્રે અધિકાર. ૩ ઉઠશત હાય ગણધરા ચઉ ત્રણ શત ધાર, ચઉહિ દેવ દેવી સદા કરે ભક્તિ ઉદાર; ગણધર પરિકર ગોત્રએ વર્ણવ્યાં કવિરાજે, દ્વાદશાંગી આ૫ આપણી ગૂંથી ગચ્છરાજે. ૪ સાતપૂર્વધની સ્તુતિ + ૧ (રાગઃ-શંખેશ્વર પાસ પૂપેિ.) શાસન પતિ વીર વખાણિયે, તસ પટ્ટધર સેહમ જાણિયે; તસ પાટે જન્ કેવલી, પ્રભવસૂરિ વંદું વળી વળી. ૧ તસ પટ્ટધર ભવસૂરિ શ્રુતકેવલી જિનશાસન ધારી; દશવૈકાલિક ગૂંચ્યું હર્ષ થયા વિરથી અઠ્ઠાણું વર્ષ. ૨ પટ્ટધર યશોભદ્રસૂરિ રેજે, તસ પાટે મૃતધર દે છાજે; સંભૂતિયિજવ શ્રીભદ્રબાહુ, તસ પટ્ટધર સ્થૂલભદ્રસાહૂ. ૩ આ સાતે ચૌદ પૂર્વધરા, કરે સાન્નિધ્ય સમકિત સુરવરા; કહેદપવિજય જગહિત ભણી, કીધી રચના સવિ સૂત્રતણી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy