SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૨૮:+[૬૬] સ્તુતિતરાગિણી ભાગ ૨ : વિંશતિતમતરંગ વિમલાચલ ઉપરિ જેહ સિદ્ધ, ચિત્રીપૂનિમ દિન સુપસિદ્ધ; મુનિ મન માનસસરિ પુંડરીક, તે ગણધર પ્રણમું પુંડરીક. ૧ જે નિરુપમ કરુણરસ પવિત્ત, દુહ ટાલઈ આલઈનાણુચિત્ત; તે જિન જગજીવહ પરમમિત્ત, આણંદઈ વંદુ નિત નિત્ત. ૨ જિન ધનપતિ આદેશઈ ઉદાર, જે વિરચઈ ગણધર સૂત્રધાર; તે પ્રવચન પ્રવહણ સેવી સાર, જિમ તરીઈ ભવસાયર અપાર. ૩ કમલાસની બઠી કમલ નિત્ત, જિનશાસન ભાસન એક ચિત્ત; શારદદેવી મુજ સાધુભાવ, દે ઈમ પઈ સાધુ ભાવ. ૪ અગીઆર ગણધરસ્તુતિઓ + ૧ જગજયકરથમ ગણધાર, જિનવર સવિ સેવાઓ સુખકાર; જિનવાણ સુધિ આદર, શાસનદેવી સંઘ હિતકાઓ. ૧ બીજે અગનિભૂતિ મુનિરાય, પ્રણમે ભવિ સહ જિનરાય; અરિહંતવચન નિરમલમનિ ધરઓ, શાસનરક્ષણ જખિ અનુસરો.૨ વાયુભૂતિ ત્રીજા પૂજઈ જિન સવિ સેવી ભવ સુઝીઈ; તીર્થકર વાસુ રચએ, શાસનસુરી સાધી દુઃખ ગમઓ. ૩ વ્યકત પટધર ચઉથા ભજઓ, સયલજિન પ્રણમી ભવ ત્યજએ; ધરીઈ આગમતણે વિચાર, દેવી સંઘનઈ કરઈ જયકાર. ૪ સુધર્મસ્વામી નિત નિત થાઈઈ, ચઉવી સઈ જિનગુણ ગાઈએ; જિનવચનિ સવિ પાતક ગલઈ જખિ સાનિધાઈ વિઘનજ ટઈ. પ * આ સ્તુતિ–ાય ચાર વખત બોલી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy