________________
શ્રી પુંડરીક ગણધરસ્તુતિઓ
: ૩ર૭ [૮૫] મરણાદિક દુઃખ સંહારતી, કપાદિક તાપ નિવારતી; વલી નિરમલ બુદ્ધિ વધારતી, સેવઓ અમૃતસમા જિનભારતી. ૩ જે જિનવરપાય સેવઈ સદા, જિમ માનસસરિ હંસી મુદા; ચક્કસરી ચૂરએ આપદા, પૂરએ શુભભાવની સંપદા. ૪
+ ૩ (રાગ -શત્રુંજયમંડનત્રષભજિકુંદદયાલ.) ભરફેસર ભદંત સાવભજિનેસર શીસ, પુંડરીક ગણાધિપ પ્રણમું નામી સીસ; ચૈત્રી પૂનિમ દિનિ શ્રીવિમલાચલ થંગઈ, પંચમગતિ પામ્યા પચકેડી મુનિસંગઈ. ૧ જસ ચરણકમલ નિતુ સેવઈ સુર સંદેહ, જસ ધ્યાનઈ નાસઈ મેહ લેહ અંહ; જસ વયણે થાઈ ત્રિભુવનનઈ પડિહ, તે સવિજિન સેવએ જિમ પામએ બહુસેહ. ૨ શુભ ધર્મતી જે સબલ વધારઈ લાજ, જસ સેવા કરતાં લહીઈ અવિચલ રાજ; તે જિનવર આગમ સંસારોદધિ પાન, ભવિય| આરાધઉ સાધઓ વંછિતકાજ. ૩ ચક્રાદિક શેબિત આઠ ભુજા જસ રાજ, જસ કાયતણી રુચિ દેખી કંચન લાજઈ; તે ગરુડવાહની દેવી પ્રબલ પ્રભાવ, ચક્કસરી દેયે શિવમુખ કહઈ મુનિ ભાવ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org