________________
: ૩૨૬ +[૮૬૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : વિશતિતમલર ગ સ લેગસ્સના કાઉસગ્ગ દેય, સહસ્ર સજ્ઝાય ગણી જી; દેવી સિદ્ધાયિકા એ વિધિ કરતાં, મનવંછિત ફલ લીજે જી, હસવિજય બુધ સદ્ગુરુ સેવક, ધીરને લીલ કરીજે જી. ૪
વિંશતિતમતરંગ શ્રીગણધરસ્તુતિઓ. શ્રીપુ ડરીકગણધરસ્તુતિઓ.
+ ૧ ( રાગઃ–મને હરસૂતિ મહાવીરતણી. ) ગણધર પહિલા ઋષભતણુએ, શ્રીઋષભસેન મુનિરાજ થુ; ભવિયણ મન આણી ભાવ પણ, જિમ હેલાં મુતવહુ પરણું. ૧ દુત્તર ભવસાયર ઊતર્યાં, જિન સયલ અનંત ગુણે ભર્યાં; વર કેવલ નાણુ અલ કર્યાં, મુજ શરણુ હ્રયા મુતિ વર્યાં. ૨ જિનવાણી અમૃતસારણી, મુજ મનવનમાં સંચારણી; મંગલતરુ અરુ સુખકારિણી, થાયે ભવ તાપ નિવારિણી, ૩ જે નિતુ જિનસેવા આદરઈ, જસ આા બહુ સુર સુરી ધરઈ; તે કડિયખાનઇ જે સમરઇ, મુનિ ભાવ ભઈ વર લ૭િ વરઈ. ૪
+ ૨ (રાગઃ–મનાહરમૂર્તિ મહાવીરતણી ) શ્રીઋષભજિનેસર ગણુધરુ, પુંડરીક મહામુનિ હિતકરું; વિમલાચલમંડન વંદીઈ, પ્રભુ દરિસણુ દેખી આદીઈ. ૧ અહુ દુરિત દાવાનલ શાષવા, વલી ધરમ મહાતરુ પોષવા; ઘન સરીખા જે જિન વાસવા, તે સમરઉ મન ઘિર વાસવા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org