SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઉપધાનતપતુતિ L: ૩૨૫ :+[૮૬૩] આવશ્યક બે વેલા જિનવંદન ત્રિણ કાલ, થાનક પદ ગુણ સહસ દય સુકમાલ; કાઉસગ્ન ગુણ સ્તવને પૂજા પ્રભાવના સાર, ઈમ શાસનવચ્છલ કરતા ભવ પાર. ૩ સમરીજે અહનિશ ગુણરાગી સુર સાથ, જક્ષ જક્ષણું સુરપતિ વૈયાવચ્ચ કર નાથ; થાનક તપ વિધિસું જે સેવે મનરંગ, દેવચંદ્ર આણાએ સાનિધ કરે તસુ ચંગ. ૪ શ્રીઉપધાનતપદ્ધતિ. + ૧ (રાગ -વીરજિનેશ્વર અતિ અલસર.) વીરજિનેસર ભાખે ભવિને, ઉપધાન વહે ભવિ પ્રાણી છે, પંચમંગલ મહાસુઅખંધ નામે, પહેલું બહુ ગુણખાણી છે; અઢાર પોસહ સાડા બાર, ઉપવાસ કીજે જાણે , વાચના દોય ઈણિપરિ બીજી, વહીઈ ઉલટ આણ છે. ૧ શકસ્તવ ઈતિ નામે ત્રીજી, પિસહ દિન પાંત્રીશ છે, ઓગણીસ ઉપવાસ તપની સંખ્યા, વાચના ત્રણ ભણીશ છે; ચૈત્યસ્તવ ઉપધાન ચોથું, ચાર દિવસ સુણી શીશ છે, અઢી ઉપવાસ ને વાંચના એક, ભાખે સવિ જગદીશ જ. ૨ અઠ્ઠાવીશે નામસ્તવ કહીઈ, પાંચમું પન્નર ઉપવાસ જી, વાચના ત્રણ કહી અરિહંતે. આગમમાંહિ ઉલ્લાસ છે; શ્રતસ્તવ ને સિદ્ધસ્તવ ઈતિ, ઉપધાન છડું ખાસ છે, સાત પિસહ ને ચાર ઉપવાસ, વાચના દેયની ભાસ જી. ૩ પડિક્કમણું પડિલેહણ પિસહ, પયણું વલી કીજે જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy