SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩ર૪ ૮૬૨] સ્તુતિરગિણી ભાગ ૨ : એકનવિંશતિતસતરંગ એ તપ અતિ વારુ ભવજલ તારુ, જસ મહિમા જગચારુ છે, ગુણનિધિ ગુણક રુ પ્રભુપદ ધાર, જિમ થાઉં દિદારુ છે. ૧ સિદ્ધાચલ સાચે તીરથ જા, મહિમા દેખી મન માગે છે, સુકૃત કરી સાચા નાટિક નાચે, રેવત દેખી દિલ સાચે છે; જિનપતિ જિનચંદા જેવીશ જિર્ણોદા, દીઠે જાઈ દુઃખદંદા જી, વૃંદારક વૃંદા પદ અરવિંદા, પૂજિત પરમ આનંદા છે. ૨ જિનવાણ સારી આગમ અનુહારી, સુણજે તમે નર નારી છે, થાનિક પદ ધારી દય હજારી, ગુણણું ગુણે મહારી છે; પડિકમણું દો વારી પડિલેહણ સારી, દેવવંદન ત્રિણ વારી જી, ઉપવાસ ચઉવિહારી ઓલી સારી, કાઉસગ લેગસ ધારી છે. ૩ સંઘસાનિધકારી પરઉપગારી, દેવી ચકેસરી સારી છે, ચક આયુધધારી દુરિત નિવારી, પ્રભુપદ સેવાકારી છે; આભરણ અલંકારી ઉજજવલ ઉદારી, દીસે દેવી દિદારી છે, સદ્ધિસૈભાગ્યકારી સંપદ સારી, આપજે અતિ મનોહારી છે. ૪ + ૩ (રાગ –શત્રુંજયમંડનઋષભજિકુંદદયાલ.) અરિહંત સિદ્ધ પવયણ આચારજ શિવરાણ, ઉવજઝાય સહુ શ્રત દંસણ વિનય પહાણ, ચારિત્ર બ્રહ્મ કિરીયા તપ ગાયમ જિનભાણ, સંયમ નાણુ શ્રત સંઘ સે વીશે ઠાણ. ૧ ઉત્કૃષ્ટ જિનવર એકસો સિત્તેર ધીર, વલી કાલ જઘન્ય જિનવર વીશ ગંભીર; જિન થાય અનંત અતીત અનાગત કાલ, એ વિશે થાનક આરાધી ગુણમાલ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy