________________
શ્રીવાસસ્થાનકેતપસ્તુતિ
: ૩૨૩ +[૮]
ઓગણીસમે સુયભગતિ વિશાલ, આગમ પૂો રંગરસાલ, જિમ પામે પરમ દયાલ, વીસમે પદ તીરથ સેવીજે, માનવ ભવના લાહા લીજે, સહેજ સુધારસ પીજે. २ સમવસરણ બેઠા જિનભાણુ, વાણી વદતા સુગુણ પ્રધાન, સુણજો થઈ સાવધાન, દૂધ સાકરથી મીઠી લાગે, આદરતાં અનુભવ રસ જાગે, માહુ મહામદ ભાગે; વીશસ્થાનક તપ મહિમા બેલે, નહિ કા જગમાં હુને તાલે, આરાધા ભિવ ટલે, એ તપનું કારણ લડી જેહ, આતમતત્ત્વે પરણમ્યા જે, પામ્યા શિવસુખ ગેહુ, ૩ રણે નેઉ૨ ૨મઝમ કરતી, કટિ મેખલ ચૂડી ખલકતી, હિયરે હાર ધરતી, ચક્કેસરી શાસન સુખદાય, ઋષભદેવના પ્રશ્ને પાય, પરમાતમ ગુણુ ગાય, તપગચ્છમાંહિ દિનકર સરીખા, શ્રીકલ્યાણસાગરસૂરીશ્વર નીરખેા, વાંઢી તેહને હરખા,
પંડિત અજિતસાગરતા શીશ, કહે વસત પદ વંદે વીશ,
જિમ લહેા પરમ જગીશ. ૪
+ ૨ ( રાગઃ–વીજિનેશ્વ અતિ અલવેસર. )
થાનિકતપ સેવા જિનપદ્મ લેવા, ધરા વિ તુમ્હે દેવા જી, તમે નિત્ય મેવા દુઃખડાં હરેવા, જિનનાયક જિનદેવા જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org