SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩રર :+[૬] સ્તુતિતરંગિણી ભાગ ૨ એકેનેવિંશતિતમતરંગ + ૨ (રાગ –કુતવિલખિત) સકલ વંછિતદાયક સુંદરું, પ્રણમીસું વાસુપૂજ્ય જિનેસરું; અરુણકાંતિ વિનિર્જિત ભાસ્કર, મહિષલંછન લંછિતમંદિર. ૧ વિમલ કેવલનાણ વિરાજિત, વિહિત રેહિણી સેહગ મંડિત ત્રિજગ નાયક આયુષમાણી, વરસ લાખ બહુત્તરી જાણઈ. ૨ યહર ભવસાયર તારક, સરસ બારહ અંગ ઉદારકં; સુહકરં જિનરાયપણાસિય, જન લહે સુણતાં મનવંછિયં. ૩ જિન પયાસિય રોહિણીદેવતા, તપ કરંત સદા સુર સેવિતા; ભવ મહાભય આપદ ચૂરણા, ઉદયસાગર કામિત પૂરણ. ૪ શ્રીવીશસ્થાનકતપસ્તુતિઓ + ૧ ( રાગ-વરસદિવસમાં અષાઢચોમાસું પહેલે પદ અરિહંતને નમીયે, બીજે સિદ્ધ સદા સંથણીયે, પવય ત્રીજે ચિત્ત ધરીયે, આયરિય પદ એથે મન આણે, થિવર પંચમ હિતકર જાણે, છઠું ઉવજઝાય વખાણે; નમેલોએ સવ્વસાહૂ સત્તમ, અઠ્ઠમ નાણુ દેસણુતિમનવમ, વિનય પદ ધરે દશમ, ચારિત્ર ઈગ્યારમેં ગંભવય બારમે,તેરમેકિયાતપક ચઉદમે, ગેયમ જાણે પન્નરમે. ૧ જિનપદ સલમે જાણે સાર, સત્તરમે ચારિત્ર ઉદાર, જેહથી હાઈ ભવપાર, નાણુપદ અઢારમે ખાસ, આદરયે મન ધરી ઉલ્લાસ, જેહથી અવિચલ વાસ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy