________________
એકોનોવિંશતિતમતરંગ
વિવિધતપસ્તુતિઓ
શ્રીરહિણીત સ્તુતિઓ.
+ ૧ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) હિણી નક્ષત્ર જે દિન આવે, તે દિન ઉત્તમ જાણે છે, ચઉવિહાર ઉપવાસ ને પૌષધ, અષ્ટ પહેાર મન આણે છે; વાસુપૂજ્ય જિનબિંબ ભરાવી, ગણુણું તસ નામ જપીજે વરસ સાત સત્તાવીશ સીમા, જાવાજજીવ પણ કીજે જી. અતીત અનામત વરતમાન જિનેસર, વંદે ધરી મન રંગે છે, સ્વામિવચ્છલ ભક્તિ પ્રભાવના, કીજે અતિ ઉછરંગે છે; રવિણતપ કરતા અઘ નાસે, રોગ શગ જાય ફરે છે, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, પામે આણંદ પૂરે છે. ૨ વિગતે જિનવર આગમ ભાખ્યા, તપના અનેક પ્રકાર છે, ચઉગતિ ચૂરણ આશા પૂરણ, રોહિણતા જગ સાર છે; અનુભવજેગી નિજ ગુણભેગી, એહ તપ જેહ આરાધે જ્ઞાન દર્શન ચરણ ફરસી વિલસે, જેહ સુખ ઉરછાહે જ. ૩ ચડાયક્ષિણી શાસનસુરી દ્વાદશમાં જિનકેરી છે, કામિત દાતા જગવિખ્યાતા, આપે ઋદ્ધિ ભલેરી છે; જ્ઞાનદિવાકર જગપરમેસર, ધ્યાન જીવનમાં ધ્યાવે છે, ઉત્તમ વિબુધ પાયસેવક, રત્નવિજય ગુણ ગાય છે. ૪
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org