________________
: ૩૨૦ :+[૮૫૮]
સ્તુતિતરંગિણી ભાગ ૨ : અષ્ટાદશતર,
ઉજ્જલ એકાદશી મૃગશિરમાસની જેહ, ગંધારીદેવી સૌભાગ્ય આપે તેહુ. ૪
+ ૭ ( રાગઃ-મનેહરમૂરતિમહાવીરતણી. ) વિજયરાયકુલિ ગગનિ દિનકરૂ, ઉદ્યોતકારી શ્રજગદ્ગુરુ; નમિનાથજી જિન એકવીશમા, મુજ હૃદયકમલ મધ્ય વીસસ્યા. ૧ જસ ટાળિયા કર્મ તણાં કલેશ, જીવિયા અનેક નિવેશ દેશ; તેહ પયપૂજતા પાપ કૂરિ, જિન સકલ નમું ઉલટ પૂરી, ૨ પ્રભુ થાપ્યા સત્તર ગુણુ વરૂ, વંદું સહસ વીશ તિવ્રૂ; સહસ એકતાલીસ સેવંતા ગુણીભરી, નેમિવાણી સુણી ણિસંજમ વરી.૩ પ્રભુ ચરણકમલ આરાહુ, કૃઢિયક્ષ મહિમા વધાર; શ્રીસ ંઘનઇ અવિહડ સિદ્ધિ દીઉ, કલ્યાણકારી નામ તેહનું લીઉ. ૪
+ 6
વપ્રાકુ અરી શ્રીરાજહુ'સ, અવતરિયા નમિજી કુલવત સ; એકાદશીર્દિ માગશિરતણી, નમિ આદરઇ સયમ શ્રીગુણી ૧ પન્નર પન્નર પાંચ ભરતે કહ્યા, ઐરાવતે પંચાત્તરી વલી લહ્યાં; ત્રિણ કાલિ નેઉ જિનનાં હવાં, એણિદિન કલ્યાણક દૃઢસુ મળ્યાં. ૨ સર્વજ્ઞવાણી સુણુ ધરી ભાવ, ભવસાયર તારણુ જેહ નાવ; આપદ અતિ વિ ટલઈ ફ્રી, જિનવાણી સુણુ ઉલટ પૂરી. ૩ શાસનદેવી સુખકારીકા, તે ધ્યાઉ સુરી ગધારિકા; શ્રીસ ધનઈ આણુ દકારણી, હેમશ્રીનાં દુઃખનિવારણી. ૪
૧ રચયત્રી–: સાધ્વી હેમશ્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org