SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીન સિજિનકેવલજ્ઞાનકલ્યાણુ સ્તુતિ : ૩૧૯ [૮ ] ઉપશમ રસદાતા ત્રાતા સબલ કહી, પ્રવચન જિનજીનું મુનિજનને સુખદાઇ; તસ જનમ મરણ દુઃખ દૂર રહે નિરધાર, કામક્રીડા પડા. નાવે તાસ લિગાર. ૩ દેવ ભકટી નામે કામિત પૂરે આસ, દેવી ગધારીનમિજિન પય નિરધાર નિવાસ સેવે સુખદાઈ ઉજજવલ મૃગશિરમાસ, એકાદશીની દિને સૌભાગ્ય પૂગી આસ. ૪ + ૬ (રાગ –શત્રુંજયમંડનઋષભજિકુંદદયાલ. તીરથના કરતા હરતા પાપના કંદ, પ્રભુજીના દીક્ષિત વીશ હજાર મુણિંદ છઠને પચકખાણે સમેતશિખર મનરંગિ, શ્રીજિનનમિ પામી મુગતિવધૂને સંગિ. ૧ જસ કેવલ કમલા ગલે વરમાલ, સોવનને કમલે ઠગતા પગ સુવિશાલ અણુતે સેવે દેવતણી એક કેડી, કષાદિક પ્રણમું સવિ જિનને કરજેડી. ૨ જયવંતે કસ્તે કલપ સમાન સિદ્ધાન્ત, જેહને નવિ પામે સુરગુરુ સરીખા અન્ત; મિથ્યાત્વ નિવારણ કારણ શિવમુખ એહ, નિશ્ચય વ્યવહારે ધરી એહ યેહ ૩ કટિમેખલે ખલકઈ ઝલકે કુંડલ કાને, શૃંગારી સુંદરી દેહિ ચંપકવાને; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy